રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ધોઈ અને છ-સાત કલાક પાલા ડીદેવી પછી તેને મિક્સર નાના જારમાં ક્રસ કરી લેવું પછી તેને એક તપેલીમાં કાઢી અને સાત આઠ કલાક આથો આવવા દેવો
- 2
હવે બટેટાની બાફી અને ઝીણા કટકા કરી લેવા ડુંગળી ઝીણી સમારી લેવી બચ્ચા ની કટકી ઝીણી કરી લેવી વટાણા બોઈલ કરી લેવા એક કઢાઈમાં એક ચમચી તેલ નાખી અને પેલા મરચા ની કટકી નાખો પછી તેમાં ડુંગળી નાખો અને પછી બટેટા ની કટકી નાખી અને હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખો પછી મસાલો હલાવો તૈયાર છે આપણો ઢોસાનો મસાલો
- 3
હવે એક નોનસ્ટિક લોઢી ની અંદર પાણીવાળું કપડું ફેરવો પછી ખીરા સ્વાદઅનુસાર મીઠું નાખવૂ પછી આખીરૂવાટકીએ લોડી માં પાસ થવું પછી તેની અંદર મસાલો નાખવો અને બંને પણ બેન્ડ વાળી અને ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106969
ટિપ્પણીઓ (2)