રવા ના અપ્પમ(rava appam in Gujarati)

#Goldenapron3 week 25 puzzle word #appe
રવા ના અપ્પમ(rava appam in Gujarati)
#Goldenapron3 week 25 puzzle word #appe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપહેલા સુજીને હુંફાળા પાણી માં પલળીને અડધો કલાક માટે ઢાંકીને રાખી દો.
- 2
હવે ડુંગળી લસણ આદુ મરચા ક્રશ કરીને તૈયાર કરો. અડધા કલાક પછી જુવો સુજી બરાબર પલળી ગઈ હશે હવે તેમાં ૬ ચમચી દહીં નાખો.
- 3
મીઠું સ્વાદઅનુસાર ઉમેરો..ક્રશ કરેલું મિશ્રણ ઉમેરો અને કોથમીર ઝીણી સમારેલી બધું બરાબર મિક્સ કરો.હવે જ્યારે અપ્પામ બનાવવા હોય ત્યારે જ ચપટી ખાવાનો સોડા ઉમેરો.
- 4
ગ્રીસ કરેલી અપ્પમ બનાવવાની પ્લેટને ગેસ પર ગરમ કરવા મૂકો..ગરમ થાય એટલે તાપ ધીમો કરી દો..હવે તેમાં એક ચમચી ભરી મિશ્રણ બધા મોલ્ડ માં નાખો..તેને થોડીવાર થવા દો..એક બાજુ આછા બ્રાઉન રંગના થાય એટલે બીજી બાજુ ઉથલાવી પકાવો..તો આવી રીતે બધા જ અપ્પમ તૈયાર કરો..અને નાળિયેર ની ચટણી..ટોમેટો કેચઅપ..કે ચા સાથે ગરમ ગરમ અપ્પમ ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા અપ્પે
#goldenapron3 #week-25 #puzzle word-Appeઆ અપ્પે જલ્દી બનતા ટેસ્ટી અપ્પે છે.. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
લાઈટ ડિનર માં રવા ના અપ્પમ મારી પહેલી ચોઇસ છે. ખુબ ઝડપથી , ઘર માં રહેલી વસ્તુ માંથી ઓછા તેલ માં બની જાય છે. સીઝન પ્રમાણે ગમતાં કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકાય છે. જેમકે દૂધી, ગાજર, કેપ્સિકમ, વટાણા, કોર્ન, ડુંગળી , લસણ વગેરે. Hetal Chirag Buch -
-
વેનિલા કેક(vanila cake recipe in Gujarati)
# goldenapron3# week - 25# puzzle answer- milkmaid Upasna Prajapati -
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો. Stuti Vaishnav -
-
વોલનટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#goldenapron3#week 24 #puzzle word- brownie Hetal Vithlani -
-
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
-
-
-
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ઘઉં ના લોટ નો શિરો
#વિકમીલ2 #સ્વીટ #Goldenapron3 #week-19 puzzel word-ghee આ શિરો ઝડપી, ટેસ્ટી અને સૌ નો ભાવતો શિરો છે.. મારા ભાભી ના હાથે બનાવેલ શિરો મને બહુ ગમે..એમની રીત મુજબ જ બનાવ્યો છે Tejal Vijay Thakkar -
-
-
ઓટ્સ અપ્પમ (Oats Appam Recipe In Gujarati)
Oats is good for breakfast.high in fibre.Palak and methi source of iron. It's good for high BP, cholesterol pesant.help in maintain blood sugar level. Zankhana Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ