રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ સોજી
  2. 1/2 કપ દહીં
  3. 1 ટીસ્પૂનજીરુ
  4. 1/2 કપઝીણી સમારેલી કોથમીર
  5. લીમડાના પાન
  6. રાઈ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સોજીને એક બાઉલમાં લઈ તેમાં દહીં એડ કરો લીલા ધાણા એડ કરો જીરુ એડ કરો મીઠું એડ કરો આ બધું મિક્સ કરી જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી ખીરું તૈયાર કરો તમે જ સમારેલા કેપ્સિકમ અને ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો

  2. 2

    આ સોજીના ખીરાને દસથી પંદર મિનિટ ઢાંકીને મૂકી દો

  3. 3

    હવે અપપમના પેનને ગરમ કરવા મૂકો પેન ગરમ થાય એટલે તેમાં ચમચી વડે સામાન્ય તેલ એડ કરો ગરમ થાય એટલે તેમાં રાઈ ના દાણા એડ કરવા ના દાણા ફૂટવા લાગે એટલે તેમાં મીઠા લીમડાના પાન નાખવા

  4. 4

    પછી તેની ઉપર ખીરું નાખવું ઉપરથી ઢાંકી દેવું ત્રણ-ચાર મિનિટ પછી અપપમ ફેરવી દેવા તે બંને બાજુ એક સરખા ચડી જાય ફરીથી પાંચ મિનિટ ચડવી દેવા તો આ તો માત્ર 10 મિનિટમાં રેડી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

  5. 5

    અપપમને ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes