ખજૂર રોલ્સ(khajur rolls in Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#માઇઇબુક#પોસ્ટ21

શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 500 ગ્રામખજૂર
  2. 4ટે.સ્પૂન ઘી
  3. 1/4 કપકાજૂ
  4. 1/4 કપબદામ
  5. 2 ટીસ્પૂનપીસ્તાની કતરણ
  6. 1 ટીસ્પૂનખસખસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ખજૂરના ઠળીયા કાઢી લો. પછી એક પૅનમાં 2 ટે.સ્પૂન ઘી નાખી ખજૂરને 10 મિનિટ માટે સાંતળી લેવી.

  2. 2

    કાજૂ અને બદામના નાના ટુકડાં કરી લેવા. તેને બીજા વાસણમાં 2 ટે.સ્પૂન ઘી નાખી ગોલ્ડન કલરના સાંતળી લો.

  3. 3

    હવે ખજૂરમાં કાજુ અને બદામ નાખી મિક્સ કરી લો. 10 થી 15 મિનિટ ઠંડું થવા દો.

  4. 4

    પ્લેટફોમૅ પર પીસ્તાની કતરણ અને ખસખસ ને પાથરી દો. પછી તેના પર ખજૂર વાળા મિશ્રણનો રોલ બનાવી કોટીંગ કરી લેવું.

  5. 5

    પ્લાસ્ટીક શીટમાં રોલને લઇ સરખું કવર કરી લેવું અને 2 કલાક સુધી ફ્રીજમાં સેટ થવા દેવું.

  6. 6

    પછી તેના કાપા પાડી લેવા. તો તૈયાર છે ખજૂર રોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes