જામુન શોટ

Cook with Dipika
Cook with Dipika @cook_24772568
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામજામૂન શોટ
  2. 50 ગ્રામખાંડ
  3. 1/2 ચમચીસંચર મીઠુ
  4. થોડો બરફ નો ભૂકો
  5. 1પ્લેટ માં થોડું પાણી
  6. 1plat માં થોડું મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા જામૂન ને ધોઈ તેમાંથી ઠળિયા કાઢી સમારી લેવા

  2. 2

    ત્યાર પછી મિક્સર માં નાખવા અને તેમાં સંચર મીઠું,બરફ નાખી ક્રશ કરવું

  3. 3

    ત્યાર પછી તેને વાટકા માં કાઢી લેવું પછી એક પ્લેટ માં પાણી લેવું અને બીજી પ્લેટ માં મીઠું લેવું પછી શોટ ગ્લાસ કે નાના કપ ન ઊંધા કરી તેની કિનારી પાણી માં બોળી ને મીઠા માં બોડવા

  4. 4

    પછી તેમાં રેડી કરેલું જામૂન રસ નાખવો.થઈ ગયો તૈયાર આપડો ખુબજ ટેસ્ટી જામૂન શોટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Cook with Dipika
Cook with Dipika @cook_24772568
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes