ગુજરાતી કઢી(gujarati kadhi recipe in Gujarati)

Pinky Jayvirsinh Rahevar
Pinky Jayvirsinh Rahevar @cook_24582763
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 50 ગ્રામચણા નો લોટ
  2. 250 ગ્રામખાટું દહીં
  3. 1/2 ગ્લાસપાણી
  4. 4 નંગલીલાં મરચાં
  5. 1નાનો ટુકડો આદુ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચમચીખાંડ
  8. 2સૂકા મરચાં
  9. 1 ચમચીજીરૂ
  10. 5મેથી ના દાણા
  11. 1/4 ચમચીહિંગ
  12. 1 ચમચીઘી
  13. 2ડાળખી લીમડો
  14. સજાવા માટે ધાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દહીં માં ચણા નો લોટ નાખી મિક્સ કરો અને પછી પાણી નાખો.

  2. 2

    લીલાં મરચાં અને આદુ વાટવું.

  3. 3

    હવે ગેસ ચાલુ કરી ધાતુ ની તપેલી અથવા કઢાઈ મૂકો તેમાં ઘી નાખી ગરમ થાય એટલે સૂકા મરચાં નાખો ત્યારબાદ જીરૂ, હિંગ અને લીમડો નાંખી વઘાર કરો ત્યાર બાદ દહીં નું બનાવેલું મિશ્રણ નાખો, હવે તેમાં ખાંડ અને લીલાં આદું મરચાં વાટેલા નાખો, હવે કઢી ને 10 મિનિટ ઉકળવા દો, ગેસ બંધ કર્યા બાદ લીલાં ધાણા થી ગાર્નિશ કરો ત્યારબાદ ખીચડી કે ભાત સાથે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jayvirsinh Rahevar
પર

ટિપ્પણીઓ

Similar Recipes