કાચા કેળા નુ શાક(kacha kela nu saak recipe inGujarati)

Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 3 નંગકાચા કેળા
  2. 1નાનુ કેપ્સીકમ
  3. 1નાનુ ટમેટુ સમારેલુ
  4. 1લીલુ મરચુ જીણુ સમારેલુ
  5. 1નાનો ટૂકડો ખમણેલુ આદુ
  6. 3 ચમચીતેલ
  7. 1/2 ચમચીરાઈ
  8. 1/2 ચમચીજીરૂ
  9. 1/4 ચમચીહિંગ
  10. લાલ મરચાંનો પાઉડર
  11. હળદર
  12. ધાણાજીરું
  13. મીઠું
  14. 1/2લીંબુ નો રસ
  15. નોંધ:-મસાલા સ્વાદાનુસાર લેવા

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કૂકર મા કેળા બાફવા મૂકો હવે કડાઈ મા તેલ મૂકીને રાઈ નાખો થોડી રાઈ તતડે એટલે જીરૂ નાખો પછી હિંગ નાખી લીલા મરચાં, આદુ, ટામેટાં, કેપ્સીકમ નાખી થોડીવાર ચડવા દો

  2. 2

    બાફેલા કેળા ની છાલ ઉતારી નાના ટુકડા કરી કરેલા વઘાર મા નાખી દો બધા મસાલા નાખો બરાબર મિક્સ કરી દો નીચે ઉતારી લીંબુ નો રસ નાખો ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861
પર

Similar Recipes