શાહી પનીર(sahi paneer recipe in Gujarati)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

# સુપરશેફ 1
પોસ્ટ 3
#માઇઇબુક
# પોસ્ટ 14

શેર કરો

ઘટકો

27 મીનટ
4 સર્વિંગ્સ
  1. 200ગ્રમ પનીર
  2. 8 નંગકાજુ
  3. 8 નંગબાદમ
  4. 2 ચમચીમગજતરી ના બી
  5. 1/2 ચમચીહરદળ
  6. 2 ચમચીલાલમરચુ કાશમીરી
  7. 3એલાઇચી
  8. 1તજ નો ટુકડો
  9. 2લવીંગ
  10. નમક સ્વાદ અનુસાર
  11. 1બાદીયાન
  12. 1 ચમચીખાંડ
  13. 1 ચમચીબટર
  14. 1 ચમચીઘી
  15. 1 ચમચીટેલ
  16. 2ટામેટાં
  17. 1ડુગરી
  18. 1 ચમચીકશુરી મેઠી
  19. 1 ચમચીમલાઇ
  20. 8કલી લશણ

રાંધવાની સૂચનાઓ

27 મીનટ
  1. 1

    ટમેટુ, ડુગરી, લશણ, કાજુ, બદામ,મગજતરીનાબી,ગરમ મસાલો, એલાઇચી,હરદળ,મરચુ, નીમક,1ચમચીતેલ, બઘુ સાથે મેકશ કરી બોઈલ કરો, 1ગ્લાશપાની નાખીને ઠાકન ઠાકી ને 10 મીનટ બોઇલ કરો

  2. 2

    બોઇલ થયલી વસ્ટુ માથી તઝ અને બાદીયાન નીકાલીલયો। અને એનુ પેસ્ટ બનાવો, પેસ્ટ બનાવા મા 1/2 પાની નાખવૂ

  3. 3

    એક પેન મા બટર ઘી ને ગરમ કરો અને પેસ્ટ નાખી ને 5 મીનટ સાટરો, 2 મીનટ માટે

  4. 4

    ટેમા। ખાંડ પનીર નાખી 2 મીનટ પકાવો

  5. 5

    કશૂરી મેથી અને મલાઇ નાખી બરાબર મીક્શ કરો। તયાર છે શાહી પનીર

  6. 6

    ગરમ ગરમ રોટી, પરાઠા સલાડ અચાર સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes