પનીર ભુરજી

2 કમેન્ટ્સ કરેલ છે
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#સુપરશેફ1
પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. 500ગ્રામ પનીર છીણેલું
  2. 4 નંગકાંદા સમારેલા
  3. 3 નંગટામેટા સમારેલા
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીઘી
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1 ચમચીહરદળ પાઉડર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણા જીરૂ પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલાે
  11. 2 ચમચીસમારેલા ધાણા
  12. 1 ચમચીકસુરી મેથી
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 ચમચીજીરૂ
  15. 1-2 નંગતમાલ પત્ર

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    એક કડાઈ લઈ તેલ - ઘી ઉમેરી જીરૂ અને તમાલ પત્ર ઉમેરાે. પછી કાંદા ઉમેરી થાેડા ગાેલ્ડન બા્ઉન થવા દાે.ટામેટા ઉમેરી બધું બરાબર મીક્ષ કરી લાે.

  2. 2

    બધા મસાલા ઉમેરી લાે, લસણની પેસ્ટ પણ ઉમેરી લાે. હવે બધું બરાબર મીક્ષ કરાે. કસુરી મેથી હાથથી મસીળી ઉમેરવી.

  3. 3

    પનીર પણ ઉમેરી લાે અને મસાલા સાથે મીક્ષ કરી લાે. ધાણા પણ ઉમેરી લેવા અને ૫ મીનીટ જેવું થવા દાે. પનીર ભુરજી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes