જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#માઇઇબુક
#સુપરશેફ૧
આપડે traditionaly બનતા મસાલા ઢોંસા, મૈસુર મસાલા, રવા ઢોસા નો તો સ્વાદ માણ્યો જ હોય છે..પણ બાળકો ને આજ કાલ અલઅલગ ફેન્સી ઢોસા ની varity વધારે પસંદ કરે છે. તો એવા જ આજે આપડે જીની ઢોસા ને બનાવતા શીખીશું.

જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)

#માઇઇબુક
#સુપરશેફ૧
આપડે traditionaly બનતા મસાલા ઢોંસા, મૈસુર મસાલા, રવા ઢોસા નો તો સ્વાદ માણ્યો જ હોય છે..પણ બાળકો ને આજ કાલ અલઅલગ ફેન્સી ઢોસા ની varity વધારે પસંદ કરે છે. તો એવા જ આજે આપડે જીની ઢોસા ને બનાવતા શીખીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિની
  1. bowl આથો આવેલ ઢોસા નું ખીરું
  2. વાટકો ઝીણી સમારેલી કોબીજ
  3. કેપ્સીકમ ઝીણું સમારેલું
  4. કાંદો બારીક સમારેલો
  5. ૩-૪ લીલો કાંદો
  6. ગાજર છીણેલી
  7. ટામેટું કાપેલું
  8. ટે. સેઝવાન સોસ
  9. ટી. ટોમેટો કેચઅપ
  10. ટી. લાલ મરચું
  11. 1 ચમચીમરી પાઉડર
  12. ટી. કિચન કિંગ મસાલો
  13. ટી. સંભાર મસાલો
  14. ૧ટી. આમચૂર પાઉડર
  15. ૧/૪ કપલીલાં ધાણા
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૨-૩ ટે. બટર
  18. ૨-૩ ક્યૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિની
  1. 1

    ઢોસા ના ખીરા માં મીઠું સ્વાદાનુસાર નાખી જોઈતા પ્રમાણ માં પાણી નાખી કંસિસ્તન્સી સેટ કરવી.

  2. 2

    એક બાઉલ માં ઉપર જણાવેલ બધા શાક માં થી પાણી નિચવી ને તેમજ મસાલા નાખવા. સેઝવાન સોસ કેચઅપ, લીલાં ધાણા મીઠું નાંખી મિકસ કરવું. તવી ને ગરમ કરવા મૂકવી.

  3. 3

    એક ચમચો ખીરું પાથરી એક મોટી ચમચી બટર લગાવી નાની ચમચી કેચઅપ લગાવી બનાવેલ મિશ્રણ ઉપર પાથરવું. ઉપર બટર મૂકવું. ચીઝ પાથરવું. ક્રિસ્પી થાય એટલે કાપા પાડી રોલ કરી ડિશ માં ઉભા મૂકવા. ઉપર લીલો કાંદો તેમજ ચીઝ છીણી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ

Similar Recipes