વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

વઘારેલો રોટલો એ કાઢીયાવાડ ની સૌથી પ્રખ્યાત ને સ્વાદિષ્ટ ડીશ છે અને હેલ્થય અને વધેલા રોટલા માંથી બનતી હોવા થી આ સૌ કોઈ ની પ્રિય ડીશ છસ #માઇઇબુક #પોસ્ટ16

વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)

વઘારેલો રોટલો એ કાઢીયાવાડ ની સૌથી પ્રખ્યાત ને સ્વાદિષ્ટ ડીશ છે અને હેલ્થય અને વધેલા રોટલા માંથી બનતી હોવા થી આ સૌ કોઈ ની પ્રિય ડીશ છસ #માઇઇબુક #પોસ્ટ16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2રોટલા ઠંડા
  2. છાશ 2 ક્લાસ
  3. ગ્લાસપાણી અડધો
  4. રાઈ જીરૂનો વઘાર માટે
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1લીલું મરચું ઝીણું કાપેલું
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. હળદર જરૂરિયાત મુજબ
  9. ધાણાજીરું જરૂરિયાત મુજબ
  10. ધાણાભાજી ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઠંડા પડેલા રોટલાને એકદમ જ ઝીણો ભૂકો કરી લો

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકીને હીંગ તથા રાઈ જીરૂનો વઘાર કરવો વઘાર થઈ ગયા બાદ તેમા થોડું પાણી અને છાશ એડ કરવા

  3. 3

    ત્યારબાદ તેમાં મરચું ધાણાજીરું વગેરે નાખી અને પાણીને એકદમ જ ઊકળવા દેવું

  4. 4

    બનાવેલી ગ્રેવી ઓગળી જાય પછી તેમાં રોટલો એડ કરી અને બેથી ત્રણ મિનિટ સુધી તેને થવા દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર
Veraval

ટિપ્પણીઓ

Similar Recipes