ક્રીમી પાલક કોર્ન મેગી

Tejal Hiten Sheth @cook_18392851
સાદી મેગી તો આપને ખાઈએ છીએ એમાં થોડો ફેરફાર કરી બનાવી ક્રીમી મેગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેગીને પાણીમાં બાફી લો અને નિતારીને મૂકી દો. એક પેણીમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને ઝીણું સમારેલું પાલક અને મકાઈના દાણા નાખીને સાંતળી ગયો એમાં થોડી ખાંડ ઉમેરો જેથી પાલક નો રંગ જળવાઈ રહે.
- 2
ત્યારબાદ વ્હાઈટ સોસ બનાવવા મેંદો શેકી અને દૂધ નાખીને ઘટ સોસ બનાવો
- 3
સર્વ કરતી વખતે બધું મિક્સ કરો અને ગરમાં ગરમ સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
સેઝવાન મેગી (Schezwan Maggi Recipe In Gujarati)
જો તમે દરેક વખતે એકજ ટેસ્ટની મેગી ખાઈને કંટાળી ગયા હોય તો સેઝવાન મેગી એ ખૂબજ અલગ ટેસ્ટ ની મેગી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી અને તીખી છે. Vaishakhi Vyas -
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય. Namrata sumit -
માયોનીઝ મેગી(Mayonnaise Maggi recipe in gujarati)
#સુપરશેફ3#monsoon recipes મેગી તોહ બધાને હર ટાઈમ ફેવરિટ જ હોય છે. એમાં પણ જો વરસાદ પડતો હોય તો ગરમા ગરમ મેગી ખાવાની મજા જ કય અલગ હોય છે. મે આમાં માયોનીઝ ઉમેરીને મેગી ને થોડી ક્રીમી બનાવી છે. ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. Mitu Makwana (Falguni) -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
સ્પીનીચ, ટોમેટો,પીસ મેગી
#goldenapron3#week 3#ઇબુક૧ મેગી બાળકો ની સૌથી વધુ ફેવરેટ મેગી .. તો મેગી માં મેંદા નો ઉપયોગ થી બનતી હોવાથીતેને જો શાકભાજી નાખીને બનાવીએ તો બાળકો ને શાક ન ખાતા હોય એ બાળકો મેગી માં આ રીતે નાખીને ખવડાવી શકાય છે. અને શાક પણ આ રીતે ખાઈ લેશે. તો આજે મે પાલખ,વટાણા, અને ટામેટા નાખીને ને મેગી બનાવી છે. Krishna Kholiya -
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
મેગી ના ડોનટસ(Maggi Doughnuts Recipe In Gujarati)
મેગી સેવરી ચેલનજ માં મે મેગી ના ડોનટ બનવાની કોશિશ કરી છે, તમને ગમશે. Brinda Padia -
અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સમેગી તો બાળકો ઘણીવાર ખાતા હોય ,પણ વહાઈટ સોસ અલફ્રેડો મેગી બનાવીએ તો અલગ ટેસ્ટ અને નાના મોટા સૌને ખાવા ની મજા આવે . Keshma Raichura -
વેજીટેબલ મિક્સ મસાલા મેગી (Vegetable Mix Masala Gravy Recipe In Gujarati)
ઝટપટ ખાવું હોય અને થોડી ભૂખ લાગી હોય અથવા બીજી રસોઈ બનાવવાનો ટાઈમ ના હોય તો આવી મેગી કે નૂડલ્સ બનાવી શકાય.. Sangita Vyas -
-
મેગી પીઝા
#કાંદાલસણબાળકોને મેગી બહુ ભાવે છે ને તો જરા જુદી રીતે બનાવીને હેલ્ધી, યમી ને ટેમ્પટીંગ બને છે. Vatsala Desai -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
મેગી પોપ્સ વિથ મોઝરેલા સ્ટીક્સ
#ટીટાઈમએમ તો આપને બધા મેગી ખાતા જ હોઈએ છે પણ આજે એક અલગ રીતે તેને ટ્વીસ્ટહવે તેને ઉપર થી ક્રીમ અને રોઝ થી ગાર્નિશ કરીને ઠંડું ઠંડું સર્વ કરો. કરીને ચીઝ મેગી પોપ્સ બનાવ્યા છે જે મેગી ની સાથે સાથે ચીઝ નો પણ ટેસ્ટ ખૂબ સરસ લાગશે અને ચીઝ હોવાથી બાળકો મે તો ખૂબ જ ભાવે અને સાથે મેગી નું કોમ્બિનેશન છે એટલે ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેગી મુઠીયા (Maggi Muthiya Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી મુઠીયા લેફ્ટ ઓવર નું મેક ઓવર....મેગી મુઠીયા બનાવી પાડ્યા Ketki Dave -
-
-
ક્રીમી વેજિટેબલ મેગી જાર (Creamy Vegetable Maggi jar Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabમેગી ઈંન જાર એવું કોમ્બિનેશન છે કે જે મમ્મી અને બાળકો બંનેને પસંદ છે .....બાળકોને વધારે મા વધારે મેગી ખાવી છે .....મમ્મીને સાથે ગ્રીન વેજિટેબલ્સ પણ ખવડાવવા છે .....આ કોમ્બિનેશન મેગી વીથ ક્રીમી ગ્રીન વેજિટેબલ્સને જાર મા આકર્ષક રીતે રજૂ કરીને જાર તળિયા ઝાટક કરવા બાળકોને મજબૂર કરી દે છે થેંક્યુ મેગી Bansi Kotecha -
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
-
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah -
મેગી ટાર્ટસ(maggi tarts recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ2જ્યારે સ્નેક્સ ની વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓ નું લિસ્ટ તો બહુ લાબું જ હોવાનું ને.. સૂકા નાસ્તા, ગરમ નાસ્તા, વિદેશી નાસ્તા વગેરે.. મેગી એ તો ભારત માં નુડલ્સ નું સમાનાર્થી બની ગયો છે. નાના મોટા સૌ ને ભાવતી મેગી ,જલ્દી તો બની જ જાય છે સાથે સાથે જ્યારે બહુ રાંધવાની ઈચ્છા ના હોઈ ત્યારે ઝડપ થી બનતી મેગી વ્હારે આવે છે😂આજે મેગી ને તડકા વાળી બનાવી બ્રેડ ના ટાર્ટ બનાવી તેને ચીઝ સાથે પીરસી છે. Deepa Rupani -
મેગી લજાનીયા (Maggi Lasagna Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઆજના સમયમાં જલ્દી બનતી ને ટેસ્ટી બનતી વાનગી એટલે "મેગી" બાળકો ની ભાવતી વાનગી .આજે મેં એમાં થોડા ફેરફાર કરી મેં " મેગી લજાનીય" બનાવવા પ્રયાસ કર્યો છે ખરેખર ટેસ્ટી ડિશ બની હતી. Mayuri Doshi -
મેગી કરી (Maggi Curry Recipe In Gujarati)
મેગી નૂડલ્સ નાના બાળકોની ખાસ પ્રિય છે અને મોટેરાઓને પણ પ્રિય છે. ઠંડી તેમજ વરસાદની રૂતુમાં ખાવાની મજા જ કંઈક અલગ છે. મેગીની અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. મેં મેગી કરી બનાવી છે. Mamta Pathak -
રેડ વેજ મેગી સમોસા (Red Veg Maggi Samosa Recipe in Gujarati)
આપણામાંના કેટલાક નિયમિત મેગીથી કંટાળી ગયા છે અને તેને નવો વળાંક આપવા માટે મેગી ના સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
-
-
મેગી નૂડલ્સ કટલેટ
#સ્નેક્સ# મેગી તો બધાએ બહુ ખાધી હશે,પણ આજે મેગી માંથી નવી વાનગી બનાવીશું. જે બાળકોને મોટા સૌને પ્રિય અને પાર્ટી સ્નેક માટે પણ શ્રેષ્ઠ છે. Zalak Desai -
મિક્સ વેજ મસાલા મેગી(mix veg masala maggi recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#Post27ફ્રેંડ્સ ને આજે મસાલા મેગી બનાવી છે. અમે નાના હતા ત્યારે સાંજના સમયે ભૂખ લાગે અને ઠંડું વાતાવરણ હોય ત્યારે મારા મમ્મી અમને નાસ્તામાં વેજિટેબલ્સ મેગી બનાવી દે. જેથી મેગીના બહાને વેજિટેબલ્સ પણ આપણે ખાઈએ અને બધા વિટામિન્સ આપણને મળે. Kiran Solanki -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
ગ્રીન મેગી
#લીલીઆજકાલ બજારમાં નવી નવી વેરાઈટી ની મેગી મળે છે. તો આજે આપણે ગ્રીન મેગી બનાવીશુ. આ મેગી હેલ્ધી પણ છે અને બાળકોને ખાવામાં મજા પણ આવશે. આમાં પાલક અને ગ્રીન વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. એમાંથી આયરન અને વિટામીન્સ પણ મળી રહેશે તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો...... Neha Suthar
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13151248
ટિપ્પણીઓ