ક્રીમી પાલક સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ના પાન ને ચૂંટી ને ધોઈ લેવા.ડુંગળી અને લસણ ને ઝીણા સમારી લેવા.
- 2
એક નોનસ્ટિક પેનમાં બટર લઈ ગેસ ચાલુ કરી સુંગંધ આવે ત્યાં સુધી સાંતળવું હવે તેમાં ઝીણા સમારેલા ડુંગળી અને લસણ ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવું.
- 3
- 4
ગેસ ની આંચ ધીમી રાખી પાલકના પાન ઉમેરી ૧ મિનિટ સાંતળવા ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો.તેમાંથી તમાલપત્ર કાઢી લેવું.
- 5
- 6
મિક્સર જારમાં માં લઇ પાણી ઉમેરી ક્રશ કરી પ્યુરી બનાવી લેવી.પ્યુરી ને નોનસ્ટિક પેન માં લઈ ગેસ ચાલુ કરી તેમાં દૂધ ઉમેરી તેમાં મીઠું ઉમેરી હલાવી લેવું.
- 7
- 8
સૂપ ને ઉકળવા દઈ મરી પાવડર,ખાંડ અને કોર્નફ્લોર પાણી માં ઓગાળેલો ઉમેરી સતત હલાવતા રહો.સૂપ થોડો જાડો થઈ જાય એટલે ગેસ બંધ કરવો.
- 9
સરવિંગ બાઉલ માં કાઢી ઉપર ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવો. તો તૈયાર છે ક્રીમી અને હેલ્થી પાલક સૂપ.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
-
ક્રીમી ટોમેટો બેસીલ સૂપ (Creamy Tomato Basil Soup Recipe In Gujarati)
#WLD#MBR6#Week 6#Win#week3#cookpadgujarati#vookpadindiaમેં ડિનર માં આ સૂપ બનાવ્યો.તેમાં ડ્રાય બેસીલ નોં ઉપયોગ કર્યો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ થયો અને ઘર માં બધા ને ખૂબ જ ભાવ્યો. હું સૂપ માં બને ત્યાં સુધી કોર્નફ્લોર નો ઉપયોગ નથી કરતી તેથી તેમાં બટાકા અને ગાજર નો ઉપયોગ કરું છું જેથી સૂપ થિક (જાડો) થઈ જાય.શિયાળા માં ગરમ ગરમ અને અલગ અલગ સૂપ પીવાની મઝા જ કંઈક ઓર હોય છે. Alpa Pandya -
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
બ્રોકલી આલમન્ડ સૂપ
#MH#season#soup#Broccoli#cookpadindia#Cookpadgujarati શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે. Alpa Pandya -
પાલક કોથમીર નો સૂપ (Spinach Coriander Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ગ્રીલ્ડ વેજ. સીઝલર વીથ મખની સોસ
#WK3#week3#masala box#mari powder#mithu (salt)#Lal marchu Powder#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
હોટ એન્ડ સોર વેજ. સૂપ (Hot N Sour Veg Soup Recipe In Gujarati)
#MSR#cookpadgujarati#cookpadindia#moonsoon specialવરસતાં વરસાદ માં હોટ એન્ડ સોર સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તે ટેસ્ટ માં તીખો અને ખાટો હોય છે.આ સૂપ ચાઈનીઝ છે.અને ઝડપ થી બની પણ જય છે. Alpa Pandya -
-
-
પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)
#GA4 #Week20#soup#palak_soup#CookpadGujarati#cookpadindia#પાલક_સૂપ Henal Kothadiya _ #HENALs_Kitchen -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR1#Nov#Week1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Chinese Vegetable Fried Rice Recipe In Gujarati)
#WCR#Win#rice#cookpadgujarati#cookpadindiaચાઈનીઝ વેજ. ફ્રાઇડ રાઈસ ઇન્ડો વેસ્ટર્ન ડીશ છે.જેમાં તમે મનગમતા વેજિટેબલ્સ નો ઉપયોગ કરી બનાવી શકો છો.તે મન્ચુરિયન કે નુડલ્સ સાથે સરસ લાગે છે. Alpa Pandya -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CWM2#hathimasala#Dec#W3#MBR7#week7#WLD#khada masala#Punjabi#cookpadgujarati#cookpadindiaમેથી મટર મલાઈ સબ્જી ટેસ્ટ માં થોડી સ્વીટ હોય છે Alpa Pandya -
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
-
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
પાલક સૂપ (Spinach soup recipe in gujarati)
#WK3Winter Kitchen Challenge પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે. Parul Patel -
ક્રીમી બ્રોકોલી પાલક સૂપ (Creamy Brocolli Palak Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpadindia jigna shah -
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#MBR7#WLD#Win#Week3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં હું અલગ અલગ શસ્કભાજી ના કોમ્બિનેશન કરી સૂપ બનાવતી હોઉ છું આજે મેં ડિનર માં ગ્રીન સૂપ બનાવ્યો.ગ્રીન સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. ટેસ્ટ તો સરસ જ લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય તેના માટે તો બેસ્ટ જ છે તેમાં બટર નો ઉપયોગ નહીં કરવાનો. Alpa Pandya -
ક્રીમી સ્પીનેચ પાસ્તા (Creamy Spinach Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Pasta#Spinach#cookpadgujarati#cookpadindiaપાલક માંથી આયર્ન, વિટામિન A અને C મળે છે.નાના છોકરાઓ ને પાલક નથી ભાવતો હોતી તો આ રીતે પાસ્તા માં ઉમેરી ને બનાવીએ તો ભાવે. તેની સાથે ગાર્લીક બ્રેડ સરસ લાગે છે. Alpa Pandya -
-
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
ક્રીમી સ્પીનેચ સોસ (Creamy Spinach Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindiaસ્પીનેચ સોસ પાસ્તા ,સ્પેગેટી ,રેવયોલી બનાવવા માં ઉપયોગ થાય છે.ખૂબ જ હેલ્થી છે. આ સોસ માં ચીઝ ને બદલે ફ્રેશ ક્રીમ નો પણ ઉઓયીગ કરી શકાય છે. Alpa Pandya -
જીરાવન મસાલો
#WDC#cookpadindia#cookpadgujarati આ જીરામન મસાલો ખાસ ઇન્દોરી પૌવા બનાવવા માં વપરાય છે.તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (6)