સેવૈયા ખીર(seviya kheer recipe in Gujarati)

Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
Dhoraji
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4સર્વિંગ
  1. 500મિલી દૂધ
  2. 1 કપખાંડ
  3. 1/2 કપસેવૈયા
  4. પિસ્તા ની કતરણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કડાઈ ગરમ કરી તેમાં સેવૈયા નાખો.

  2. 2

    ધીમા તાપે સાંતળો.

  3. 3

    ગોલ્ડન બ્રાઉન કરો.

  4. 4

    હવે દૂધ અને જરૂર મુજબ ખાંડ નાખી 10 મિનિટ ધીમા તાપે ઉકળવા દો.

  5. 5

    પસ્તા ની કતરન થઈ ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
પર
Dhoraji

ટિપ્પણીઓ

Similar Recipes