બેસન ટીકી(besan tikki recipe in Gujarati)

Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
Dhoraji

બેસન ટીકી(besan tikki recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ
  1. 1 કપબેસન
  2. 1ટીસપૂન જીરું
  3. 1ટીસપૂન હળ દર
  4. 1ટીસપૂન લાલ મરચું
  5. પાણી જરૂર મુજબ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેસન માં મીઠું,હળદર, મરચું,જીરૂ નાખી ને ખીરું બનાવી લ્યો.

  2. 2

    હવે આ ખીરા ને ધીમા તાપે પકાવો.

  3. 3

    પછી તેને એક ઝબલા માં નાખી તેલ લગાવી મસળો.

  4. 4

    હવે તેને હળવે હાથે વણી કટર થઈ કટ કરો.

  5. 5

    હવે આ ટીકી ને ડીપ ફ્રાય કરી લ્યો અને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
પર
Dhoraji

ટિપ્પણીઓ

Similar Recipes