ચોખા ના લોટ ના નૂડલ્સ(chokha lot na noodles recipe in Gujarati)

Priya Vadhavana @cook_24661341
ચોખા ના લોટ ના નૂડલ્સ(chokha lot na noodles recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાનો લોટ લો, તેમા પાણી નાખી અને ખાટી છાશ સાથે તેમનો લોટ બાંધો. ત્યારબાદ ચકરી ની મદદ થી સેવ ની પાડો, પછી તેમને બાફવા મૂકી દો, 5 / 10 મિનીટ રાખો,પછી ઉતારી લો.
- 2
એક કડાઈ લો તેમાં 2 ચમચ તેલ નાખો, ત્યાર બાદ આદુ લસણ ની પેસ્ટ નાખો અને ડુંગળી થોડી વાર રેવા દો.
- 3
પછી તેમાં બાફેલા નુડલ્સ ને તેમાં નાખો, જરૂર પ્રમાણે મીઠું ચટણી હળદર નાખો અને તેમાં કેપ્સીકમ, ટામેટા, વટાણા,ગાજર નાખો તેમને હલાવી મિક્સ કરી દો.
- 4
ત્યાર બાદ તેમાં સોસ નાખો જરૂર પ્રમાણે થોડું હલાવી મિક્સ કરો, પછી ત્યાર છે તમને ગમતા ચોખા ના લોટ ના નૂડલ્સ......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
નૂડલ્સ(noodles recipe in gujarati)
#ફટાફટમે ફટાફટ વાનગી માં સેઝવાન નુડલ્સ બનાવ્યા છે. જે જડપી બની પણ જાય છે અને બાળકો ના ફેવરિટ લીસ્ટ માં હોઈ છે. આ નૂડલ્સ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બનતા જરા પણ વાર નથી લાગતી. Kiran Jataniya -
-
-
-
વેજ નૂડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
-
-
#ચોખા ના લોટ નું ખીચું (chokha na lot nu khichu recipe in Gujarati)
#સુપરશેફ1#week2#morning nasto Marthak Jolly -
ચોખા ના લોટના ખીચુ પેડા(chokha na lot nu khichu in Gujarati)
#3 વિક મિલ ચેલેન્જ સ્ટીમ અને ફાય.# માઇઇબુક# રેસિપી નંબર 9# સ્ટીમ#svI love cooking. Jyoti Shah -
વેજ. હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #week2 #noodles નાના મોટા સૌ કોઈને ભાવતી અને જલ્દીથી બની જાતી આ વાનગી અમારા ઘર ના સૌ કોઈને ભાવતી મનગમતી વાનગી છે.🍜 Shilpa Kikani 1 -
ચોખા ના લોટ ના મૂઠિયાં(chokha lot na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 10#rice Shah Prity Shah Prity -
-
-
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
-
બચેલી રોટી ના નૂડલ્સ(Leftover Roti Noodles Recipe In Gujarati)
કોઈક વાર રોટી બચી જાય તો આ નૂડલ્સ બનાવવા બહુ સરળ છે અને સ્વાદિષ્ટ પણ બને છે,મેંદા ની નૂડલ્સ હેલ્થ માટે સારી નથી હોતી,ત્યારે તેના ઓપ્શન માં આ નૂડલ્સ હેલ્થ માટે સારી રહેછે અને સ્વાદ માં પણ એના જેવી જ બને છે. Sunita Ved -
ચણાના લોટ ના ચીલા(chana lot chilla recipe in Gujarati)
ખાવામાં ખુબ પોસ્ટીક ,ધર માં બધાને ભાવે ,ચા તેમજ ચટણી, સોસ સાથે ખવાય આ ચીલા,આમાં તમે બટેકા તથા પનીર ક્રશ નાખી ને પણ બનાવી શકાય છે. મે અહીં મીક્ષ વેજીટેબલ અને રવો નાખી આ અચીલા બનાવ્યું છે. #માઇઇબુક#પોસ્ટ 15#મોનસૂન Rekha Vijay Butani -
ચોખા ની ઘેંસ (Chokha Ghensh Recipe In Gujarati)
#સાતમ#શ્રાવણઆ રેસિપી મે સાતમ નિમિતે બનાવી છે આમ તો આકણકી ની બને પણ મારી પાસે કણકી ના હોવાથી મે ચોખાની જ ઘેંસ બનાવી. Krishna Joshi -
દાળ ચોખા વગર ના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાં
#LBલન્ચબોક્સ માં આપવા માટે ફટાફટ બનતી આ રેસિપી છે. જેમાં કોઈ જ દાળ કે ચોખા પલાળવા પડતા નથી. એમાં તમે મકાઈ ના દાણા પણ નાખી શકો છો. સ્વાદ માં ખયબ જ સરસ બને છે. તેલ કે ચટણી જોડે ગરમ ગરમ સર્વ કરી શકો છો. Noopur Alok Vaishnav -
ચોખા ના લોટ નું ખીચું(chokha na lot nu khichu in gujarati)
# માઇઇબુક# post ૧૩ Twinkal Kalpesh Kabrawala -
-
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ આ રેસિપી મારા મમ્મી અને મારા સાસુની બંનેની ફેવરિટ છે એટલે હું આજે તમારી સાથે શેર કરું છું Meghana N. Shah -
-
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
# cooksnaper...નૂડલ્સ નાના બાળકો થી મોટા સુધી ના બધા ને પ્રિય હોય છે.... Dhara Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159716
ટિપ્પણીઓ