રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બે બટેટા એક નાનો વાટકો વટાણા અને એક નાનો વાટકો સુધારેલા રીંગણા ને 1/2ચમચી મીઠું 1/2ચમચી હળદર અને પાણી નાખીને બાફી લો. હવે તેમાંથી પાણી દૂર કરી અને બચેલા બાફેલા શાકભાજીને મેશ કરી લો.
- 2
હવે એક પેનમાં ચાર ચમચી તેલ ઉમેરો હવે તેમાં કેપ્સિકમ ઉમેરો.અને બે મિનિટ સુધી ચડવા દો ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી દો.
- 3
હવે ટામેટાં ચડી જાય ત્યારબાદ તેમાં 1/2ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું અને બે ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી દો.અને એક નાનો વાટકો પાણી નાખી ને ચડવા દો.
- 4
પાવભાજી નો વઘાર કરવા માટે એક નાની વાટકીમાં એક ચમચી લાલ મરચું પાઉડર 1/2ચમચી હળદર અને 1 ચમચી ધાણાજીરૂ ઉમેરી તેમાં બે ચમચી તેલ ઉમેરો અને એક પેસ્ટ તૈયાર કરી લો અને હવે આ પેસ્ટને એક પેનમાં 2 ચમચી તેલ ઉમેરી અને તેમાં ઉમેરી દો એક મિનિટ સુધી ચડવા દો અને ત્યારબાદ તેમાં ધાણા ભાજી ઉમેરી દો અને હવે પ્રથમ તૈયાર કરેલી પાવભાજી તેમાં ઉમેરી દો.
- 5
હવે એક લોઢિમાં એક ચમચી તેલ નાખી અને પાવને શેકી લો હવે પાવ ભાજી ને સુધારેલા ટામેટાં અને ડુંગળીની સાથે સર્વ કરો તૈયાર છે પાવભાજી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાવ ભાજી (pav bhaji Recipe in Gujarati)
પાવભાજી એવી વાનગી છે બધી ઉંમરના લોકોને ભાવે છે સરળતાથી બનીશકે છે .જુદીજુદી પાવભાજી હોય છે જેવી રીતે કે ગ્રીન પાઉંભાજી ,બટર પાઉં ભાજી ,પાવભાજી પણ આપણે આજે બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી બનાવવા ના છે. Pinky bhuptani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ ૩૦પાવ ભાજી નાના અને મોટા બધા ની ભાવતી હોય છે . એ દરેક રેસ્ટોરન્ટ માં મળે છે તથા બધા ની ઘેર અચુક બનતી હોય છે. Suhani Gatha -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
-
-
-
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
-
-
-
-
-
મસાલા પાવ(Masala pav recipe in Gujarati)
#goldenapron3#week24#word#puzzle#pav#માઇઇબૂક#post30 Bhavana Ramparia -
More Recipes
ટિપ્પણીઓ