બાજરા ના રોટલા અને ઓળો0(bajri no rotlo and olo recipe in Gujarati

Kajal Waghela
Kajal Waghela @cook_24993104
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ગ્રામ૫૦૦ બાજરા નો લોટ
  2. ૨૫૦ ગ્રામ લીલાકાંદા
  3. ૨૫૦ગ્રામ ટામેટા
  4. ૮-૧૦ લસણ ની કડી
  5. ૧ કિલોરીંગણા
  6. ૨ ચમચીલાલ મરચુ
  7. ૬-૭ લીલા મરચાં
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૨ ચમચીધાણજીરૂ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણા ને ચાકુ થી ચેકા મારી નેતેલ લગાવી ને સેકો.

  2. 2

    સેકાઈ જાય પછી તેને ગેસ પરથી ઉતારી લો. પછી તેની છાલ કાઢો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ નાંખો ૧/૨ ચમચી રાઈ જીરું નાખો.તેમાં લસણ મરચાં ની પેસ્ટ નાખો. હવે તેમાં લીલા કાંદા નાખી ને થોડી વાર ચડવા દો. પછી ટામેટા નાખો.૧૦ મિનિટ થવા દો.

  4. 4

    હવે તેમાં રીંગણા નાખો.હવે તેમાં ૨ ચમચી લાલ મરચુ.૧/૨ ચમચી હળદર અને ૨ ચમચી ધાણાજીરૂ નાખો. મીઠું સ્વાદાનુસાર નાખો. હવે તેને ચડવા દો. પછી કોથમીર ભભરાવીને પીરસો.

  5. 5

    હવે રોટલા બનાવી ને પીરસો.

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ ભોજન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Waghela
Kajal Waghela @cook_24993104
પર

ટિપ્પણીઓ

Similar Recipes