ઘટકો

  1. 2 નંગપાકી હાફૂસ કેરી
  2. 1/2 વાટકીખાંડ
  3. 1લીંબુનો રસ
  4. પાણી જરૂર મુજબ
  5. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીને સમારી ક્રશ કરી એક નોન સ્ટિક પેનમાં લો આ પલ્પનેગરમ કરી થોડી વાર હલાવ્યા કરો. હવે તેમાં ખાંડ નાખો અને ફરીથી હલાવો. ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી નાખો અને ફરીથી હલાવો

  2. 2

    હવે તેમાં લીંબુનો રસ નાખો અને થોડીવાર ગરમ કરો એટલે આ રીતે થોડો કલર ચેન્જ થઇ જશે એટલે આ ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો આ મિશ્રણ ઠંડુ થાય એટલે ગાળી લો

  3. 3

    હવે આ મિશ્રણ એક મોટા તપેલામાં લઈ તેમાં આશરે દોઢથી બે લીટર જેટલું પાણી નાખો અને હલાવી બરાબર મિક્સ કરો આ તૈયાર છે મેંગો ફ્રુટી

  4. 4

    હવે સર્વિસ ગ્લાસમાંલ બરફના ટૂકડા આને બનાવેલી ફ્રુટી નાખી ઠંડી ઠંડી મેંગો ફ્રુટી સર્વ કરો

  5. 5

    એકદમ બાર જેવી જ સ્વાદિષ્ટ ટેસ્ટી મેંગો ફ્રુટી તૈયાર છે તમે પણ એકવાર બનાવો

  6. 6

    ફ્રિજમાં આઠ દિવસ સુધી આ રીતે બનાવેલી ફ્રુટી સારી રહે છે...... મેંગો ફ્રુટી સ્પેશિયલ જયુસી.....્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

દ્વારા લખાયેલ

Nutan Jikaria
Nutan Jikaria @cook_17771219
પર

Similar Recipes