ફ્રાય બેબી પોટેટો વિથ ગ્રીન ગ્રેવી(ફ્રાય baby potato with green greavy recipe in Gujarati)

Nirali Dudhat @cook_19818473
ફ્રાય બેબી પોટેટો વિથ ગ્રીન ગ્રેવી(ફ્રાય baby potato with green greavy recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નોનસ્ટિક પેન્સ ની અંદર જીરુ તમાલપત્ર ઇલાયચી આદુના ટુકડા લસણની કળી મરચાના ટુકડા, ટોપરું અને કાંદા 5 થી 7મિનિટ સાંતળી ગેસ બંધ કરી ઠંડું થવા દો
- 2
ઠંડું થાય એટલે મિક્સર જારમાં બે ચમચી દહીં અને પાણી એડ કરી મસાલા પેસ્ટ બનાવી લો
- 3
એક નોનસ્ટીક પેન ની અંદર તેલ ગરમ કરી તમાલપત્ર ગરમ મસાલો હળદર હીંગ પાલકની પ્યુરી ઉમેરો
- 4
પાલકની ગ્રેવી ઉકળે એટલે તેની અંદર મસાલા પેસ્ટ એડ કરો
- 5
એ બધુ કરે એટલે તેની કાજુની પેસ્ટ ઉમેરો
- 6
બીજી બાજુ તેલ ગરમ કરીને બેબી પોટેટો ને હાથ વડે દબાવી ફાસ્ટ ગેસ પર ફ્રાય કરી લો
- 7
ફ્રાય કરેલા બધા પોટેટો ને ગ્રેવી ની અંદર એડ કરી દેવા અને જરૂર મુજબ મીઠું એડ કરી 5 મિનિટ રહેવા દો પછી ગેસ બંધ કરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ક્રિસ્પી પોટેટો ઈન ગ્રીન ગ્રેવી (crispy potato in green gravy)
#સુપરશેફ1 #શાક #week 1 માઇઇબુક #પોસ્ટ30 Parul Patel -
-
બેબી પોટેટો ઈન ગાર્લિક કરી (Baby potato in Garlic Gravy Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
પોટેટો ગ્રીન પીસ ટીકી( Poteto green pices tiki recepi in Gujarati
#વિકમીલ3#માઇઇબુકપોસ્ટ 25 Bijal Samani -
-
-
-
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
રગડા વીથ કટલેસ(ragda with cutlet recipe in Gujarati)
#goldenapron3 week 25#માઇઇબુક પોસ્ટ 24 Vaghela bhavisha -
-
બેબી પોટેટો ઇન મખની ગ્રેવી (Baby Potato In Makhani Gravy Recipe In Gujarati)
#ATW3#TheChefStoryIndian Curries#PSR આ વાનગી લગ્નપ્રસંગો ના જમણવારમાં , ડિનરમાં તેમજ રેસ્ટોરન્ટ્સ માં બનાવીને પીરસાય છે...પંજાબી ક્યુઝીન ની આ સબ્જી બાળકોને અતિપ્રિય છે.આમાં વાપરવામાં આવતી મખની ગ્રેવી બનાવીને સ્ટોર પણ કરી શકાય છે. Sudha Banjara Vasani -
બેબી-પોટેટો ચાટ (Baby Potato Chat Recipe In Gujarati)
ચાટ નુ નામ પડતા બધા ને ખૂબજ ભાવે છે. કોઈ પણ પ્રકાર ના ચાટ બધા ની ફેવરેટ છે. Trupti mankad -
-
પેરી પેરી બેબી પોટેટો(Peri peri Baby potato Recipe in Gujarati)
આ બેકડ બેબી પોટેટો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. અત્યારે નવા બટેટા ની સીઝન છે. બટેટા નવા સરસ આવે છે. નવા બટેટા નો સ્વાદ જ અલગ હોઈ છે અને આ સીઝન માં ખાવા ની મજા જ અલગ છે. નવા બટેટા સાથે ચીઝ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. #GA4#week16#peri peri#બેકડ ચીઝ પેરી પેરી બેબી પોટેટો# Archana99 Punjani -
મટર પનીર આલુ વીથ પિત્ઝા ગ્રેવી(matar paneer alu with pitza gravy
#સુપરશેફ1#week1પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ29 Sudha Banjara Vasani -
ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી
મિત્રો આ મારી cookpad પર પ્રથમ રેસિપી છે.બધા બહુ સરસ વાનગીઓ બનાવીને રોજ પોસ્ટ કરે છે તેનાથી inspired થઈ આજે હું આ મારી એક રેસિપી તીખી વાનગીની ચેલેન્જમાં પોસ્ટ કરી રહી છું. મને આશા છે કે આપ સહુને આ પસંદ આવશે અને આપ આપના ત્યાં બનાવી જરૂરથી try કરજો ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી.#વિકેન્ડ ચેલેન્જ#તીખી#ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી Yogini Gohel -
-
-
સ્ટર ફ્રાય વેજીસ ઈન ગારલીક ગ્રેવી(stur fry vegis in garlik ગ્રેવી gravy recipe in Gujarati)
#સુપરશેફ1#શાક_એન્ડ_કરીસ#week1પોસ્ટ - 8 Sudha Banjara Vasani -
બેબી કોર્ન સ્પ્રિંગ રોલ(baby corn spring roll in Gujarati)
#વિક્મીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ 19 Avani Parmar -
બેબી ઓનીયન ગ્રીન સબ્જી(Baby onion green sabji recipe in Gujarati)
#માંઇઈબુક#પોસ્ટ2 બધા ભરેલી ડુંગળી તો બનાવતા જ હોય છે પણ મે કાંઇક અલગ બને એ માટે આ રીતે બનાવી છે, બહુ ઓછી વસ્તુ થી અને હેલ્ધી પણ .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે મારા ઘરમાં બધાને ટેસ્ટ ખૂબ ગમ્યો, આશા રાખું છું કે તમને પણ ગમશે તો. જરૂરથી બનાવજો Sonal Karia -
-
ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)
આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે. Suchita Kamdar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13160665
ટિપ્પણીઓ (8)