મગ નું ગ્રેવી વાળુ શાક(mag nu saak recipe in Gujarati)

Janki Kalavadia
Janki Kalavadia @cook_23486603

મગ એ કઠોળ નો રાજા ગણવામા આવે છે કહેવાય છે ને કે મગ બીમાર માણસ ને પણ સાજા કરી દે છે..આમ પણ મગ પ્રોટીન , આર્યન ,ફાઈબર પણ હોય છે તો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે.જે લોકો ને વેઇટ મેન્ટન કરવો હોય એ પણ બાફેલા મગ ખાય શકે છે..મગ પચવામાં પણ હલકા છે..

મગ નું ગ્રેવી વાળુ શાક(mag nu saak recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

મગ એ કઠોળ નો રાજા ગણવામા આવે છે કહેવાય છે ને કે મગ બીમાર માણસ ને પણ સાજા કરી દે છે..આમ પણ મગ પ્રોટીન , આર્યન ,ફાઈબર પણ હોય છે તો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે.જે લોકો ને વેઇટ મેન્ટન કરવો હોય એ પણ બાફેલા મગ ખાય શકે છે..મગ પચવામાં પણ હલકા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકી મગ
  2. ૧ નગ ટામેટાં
  3. ૧ નગ ડુંગળી
  4. ૧ ગ્રીન મરચું
  5. ટુકડો આદુ નો
  6. લસણ
  7. હળદર
  8. લાલ મરચું
  9. ધાણાજીરું
  10. ખાંડ
  11. નમક
  12. લીંબુ
  13. ગરમ મસાલો
  14. તેલ
  15. હિંગ
  16. રાઈ
  17. જીરું
  18. લાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મગ ને ધોઈ ને ૧ કલાક માટે પલાળી ને રાખવાના.

  2. 2

    ત્યાર પછી તેને કુકર મા ૩ વ્હિસલ મારવાની.પછી એક પેન માં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, ને હિંગ નાખી...લસણ, મરચું,આદુ, ટામેટાં, ડુંગળી ની પ્યુરી કરી ને વઘાર કરવાનો.. પ્યુરી એકદમ એકરસ થાય પછી તેમાં મગ નાખવાના.બધું બરાબર મિક્સ કરવાનું.

  3. 3

    તો,આ મગ ના શાક ને રોટલી, દાળ, ભાત, લાપસી સાથે સર્વ કરી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki Kalavadia
Janki Kalavadia @cook_23486603
પર

Similar Recipes