રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેથી
  2. 1 વાટકીલીલી ડુંગળી
  3. 1 વાટકીકે મેથીની ભાજી
  4. ૧ વાટકીલીલી ડુંગળી ના પાન
  5. 1વાટકીકે પાલકના પાન
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચમચીલસણ
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૨ ચમચીદેશી ધી
  11. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાજરાનો લોટ લ્યો તેની અને ધાણાજીરું ગરમ મસાલો નાખો ત્યારબાદ તેમાં કોથમીર મેથીની ભાજી પાલક ની ભાજી લીલી ડુંગળીના પાન સમારી લો

  2. 2

    ત્યારબાદ તેને એક બાઉલમાં બધા મિક્સ કરો અને મસાલો નાખો મીઠું મીઠું ધાણાજીરું ગરમ મસાલો અને તેને બાજરાના લુવાની અંદર વચ્ચે મૂકો અને રોટલો બનાવો તેને

  3. 3

    હાથથી અથવા પાટલા ઉપર મૂકીને તેને રાઉન્ડ શેપ બનાવો ત્યારબાદ તેને તાવડી ઉપર શેક શેકાઈ ગયા બાદ તેને ઘરમાં ગરમ હોય ત્યારે જ ઘી લગાવો. દહીં લીલીચટણી સોસ અથવા ચા વગેરે લઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

Similar Recipes