ગાર્લિક બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપમાં થોડું પાણી લો પછી તેમાં ખાંડ,મીઠું અને ડ્રાય યીસ્ટ ઉમેરો પછી તેને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દો. હવે આ એક્ટિવેટેડ યીસ્ટ ને લોટમાં ઉમેરો. અને તેમાં ચોપૅ કરેલું લસણ,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ નાખીને મિક્સ કરો.
- 2
ત્યારબાદ થોડા હુંફાળા દુધ ની મદદથી લોટ બાંધો અને તેને ૧૦ થી ૧૨ મિનિટ બરાબર હાથની મદદથી મસળો.
- 3
પછી ઓલિવ ઓઈલ નાખીને તેને ફર્મેટ કરવા માટે બે કલાક માટે ઢાંકીને મૂકી દો.લોટ ફૂલીને ડબલ થઇ જાય પછી તેને હાથની મદદથી પંચિંગ કરો અને 6-7 મિનિટ હાથની મદદથી પંચિંગ કરતા રહો. હવે આ લોટ ના બે સરખા ભાગ કરો.
- 4
એક ભાગ લઈને તેનો મોટો રોટલો વણીને તેમાં લસણ વાળું બટર લગાવો. પછી ચીઝ ભભરાવો તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો પછી એક બાજુથી સાઈડ વાળી લો અને હાથની મદદથી પ્રેશ કરી લો. ફરીથી તેના પર લસણ વાળું બટર લગાવો અને તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો અને પ્રીહિટેડ માઈક્રોવેવમાં convection mode ઉપર 20 મિનિટ માટે 220 ડિગ્રી બેક કરો.
- 5
બ્રેડ બ્રાઉન થઈ જાય એટલે તેને માઇક્રોવેવ માંથી કાઢી લો તૈયાર છે ગાર્લિક બ્રેડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
-
ગાર્લિક બ્રેડ
ગાર્લિક બ્રેડ તો સૌ કોઈને ભાવે છે. આપની મનગમતી ડોમિનોસ સ્ટાઈલ ચીઝ ગાર્લિક બ્રેડ તમારી જાતે જ બનાવવાં માટે જોશે… Poonam Joshi -
-
-
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)
#XS#MBR8Week 8 Harita Mendha -
-
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
ડોનટ (Doughnut Recipe In Gujarati)
#SRJબહુ જ યમ્મી થાય છે જો proper method ફોલો કરો તો.. Sangita Vyas -
-
પીતા બ્રેડ (Pitta Bread Recipe In Gujarati)
ફલાફલ, હમ્મસ તાહીની સોસ, પીતા બ્રેડ...મિડલ યીસ્ટ નું સુંદર,યમ્મી અને હેલ્થી ફેમિલી 😀👍🏻 Sangita Vyas -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week4#baking આ એક એવી બેકિંગ આઇટમ છે જે બાળકોને ખુબ જ પ્રિય છે. Nidhi Popat -
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
ઈટાલિયન ફોકાસીયા બ્રેડ (Italian Fokasiya Bread Recipe In Gujarati)
#GA4#Week5#Italian#post1 Shah Prity Shah Prity -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી મેં તનવી છાયા બેનના ઝૂમ લાઈવ સેશનમાં શીખી હતી. તેમને ખુબ જ સરસ રીતે અમને આ રેસીપી બનાવતા શીખવાડી હતી. Nasim Panjwani -
લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
આ ગાર્લિક પાવ એટલા સોફ્ટ બંને છે કે તમે મોં માં મુકશો કે તરત ઓગળી જાય અને ટેસ્ટી બહુજ બંને છે એક વાર બનાવશો તો તમે વારે વાર બનવાનું મન થશે. AnsuyaBa Chauhan -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
ફોકાચીયા બ્રેડ (Focaccia bread)
#માઇઇબુક#પોસ્ટ18#goldenapron24#microwave#week24 આ એક ઇટાલિયન બ્રેડ છે. રોજ બનાવી શકાય તેટલી ઈઝી પ્રોસેસ છે.. જેને ગાર્લિક સૂપ સાથે સરસ લાગે છે.. Daxita Shah -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)