ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)

#માઇઇબુક
આજ ની યુવા પેઢી ફેન્સી ઢોસા ની વેરાયટી વધારે પસંદ કરે છે. એમાં પનીર ચીઝ મેયોનીઝ બધી પસંદગી ની વસ્તુ થી એકદમ tempting બને છે એનું stuffing. એમ તો લારી વાલા આ stuffing ને ઢોસા પર જ બનાવે છે પણ આપડે અહી એને અલગ થી કઢાઈ માં જ બનાવીશું.
ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
#માઇઇબુક
આજ ની યુવા પેઢી ફેન્સી ઢોસા ની વેરાયટી વધારે પસંદ કરે છે. એમાં પનીર ચીઝ મેયોનીઝ બધી પસંદગી ની વસ્તુ થી એકદમ tempting બને છે એનું stuffing. એમ તો લારી વાલા આ stuffing ને ઢોસા પર જ બનાવે છે પણ આપડે અહી એને અલગ થી કઢાઈ માં જ બનાવીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ૧ ચમચી બટર અને ૧ ચમચી તેલ ગરમ કરવું. એમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી કાંદો નાખવો. થોડો સોફ્ટ થાય એટલે ટામેટું કાપેલું નાખવું. હળદર નાખી મિક્સ કરવું. થોડી સોફ્ટ થાય એટલે કેપ્સીકમ અને કાપેલી પાલક નાંખવી. બને સોસ નાખવાં. છીણેલું પનીર અને બાફેલ મેશ કરેલ બતાકુ નાખી થોડું થોડું પાણી નાખી ક્રશ ર થી ક્રશ કરતા જવું. મેયોનીઝ નાખવું. મીઠું સ્વાદાનુસાર નાખવું.
- 2
થોડું થોડું પાણી નાખી ક્રશ કરતા જવું.છેલ્લે પનીર ના નાના ટુકડા અને ૧ ક્યૂબ ચીઝ છીણી ને નાખવી. બરાબર હલાવી થોડો લીલો કાંદો અને લીલાં ધાણા નાખી ગેસ બંધ કરવો.તવી ગરમ થાય એટલે ઢોસો પાથરી એની પર બટર લગાવી આ બનાવેલ શાક માંથી એક ચમચી પાથરી બરાબર ફેલાવી વધારાનું પાછું કાઢી લેવું. પછી એ ઢોસા પર લીલો કાંદો અને લીલાં ધાણા નાખી ફોલ્ડ કરી સર્વ કરવું. સાથે બનાવેલ શાક અને રેડ ચટણી સાથે સર્વ કરવું. શાક પર ઉપર થી થોડા પનીર નાં ટુકડા અને ચીઝ છીણવું. તો રેડી છે ચીઝ પનીર સૂરમાં ઢોસા.
Similar Recipes
-
જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧આપડે traditionaly બનતા મસાલા ઢોંસા, મૈસુર મસાલા, રવા ઢોસા નો તો સ્વાદ માણ્યો જ હોય છે..પણ બાળકો ને આજ કાલ અલઅલગ ફેન્સી ઢોસા ની varity વધારે પસંદ કરે છે. તો એવા જ આજે આપડે જીની ઢોસા ને બનાવતા શીખીશું. Kunti Naik -
ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ, અમદાવાદ ના માણેકચોક માં વિવિધ પ્રકારના ઢોસા પીરસવામાં આવે છે. જેમાં ચીઝ અને બટર થી ભરપુર એવા ગોટાળા ઢોસા ખુબ જ ફેમસ છે. તો આજે મેં અહીં થોડા ફેરફાર સાથે ગોટાળા ઢોસા ની રેસીપી શેર કરી છે. બેઝિકલી આ ઢોસા ઉપર જ કુકિંગ પ્રોસેસ થાય છે પરંતુ જ્યારે આપણે ઘર માટે બનાવતા હોય તો આ રીત પ્રમાણે પણ સર્વ કરી શકાય છે. asharamparia -
પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati)
ઢોસા સાઉથ ઇન્ડિયન ની વાનગી છે.. ઢોસા ખાવાની ખૂબ જ મજા આવે છે.. તો આજે આપણે ઢોસા બનાવવાની રીત જોઈશું..#GA4#Week3 Hiral -
પાલક ચીઝ ફેન્સી ઢોસા (Palak cheese fancy Dosa recipe in Gujarati)
#સાઉથઢોસા નું નામ આવે એટલે કર્ણાટક અને કેરળ યાદ આવે. ઢોસા ને બટાકા નાં મિશ્રણ વાળા મસાલા સાથે સર્વ કરવા માં આવે છે પણ આ ઢોસા ને પાલક, ટોમેટો, લીલા કાંદા અને લીલું લસણ નું મિશ્રણ બનાવી ચીઝ સાથે એકદમ ફેન્સી ટચ આપ્યો છે. કોઈ ને પાલક નઈ ભાવતી હોય તો આ રીતે ચીઝ સાથે કોમ્બિનેશન કરી ને ઢોસા બનાવી ને સર્વ કરી શકાય. ખૂબ જ ટેસ્ટી બનશે. અને સરળ પણ છે. અહીં મેં ઢોસા નું ખીરું બહાર થી તૈયાર લીધું છે. Chandni Modi -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથએકદમ ક્રિસ્પી અને સોફ્ટ મૈસુર ઢોસા જેમાં તીખી લાલ ચટણી સ્પ્રેડ કરવામાં આવે છે, તે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે. તો ચાલો શીખીએ મૈસુર મસાલા ઢોસા. Kunti Naik -
પનીર બટર મસાલા વિથ ગાર્લીક નાન, મિસ્સી રોટી, બટર પરાઠા)
#એનીવરસરી#મૈન કોર્સ આજે હું અહી પંજાબી કુસિન નું મૈન કોર્સ લાવી છું. સૌ પ્રથમ જ્યારે પંજાબી વાનગી આપડે ત્યાં જાણીતી બની ત્યારે સૌ ની પસંદગી નું શાક પનીર બટર મસાલા જ હતું.આપડે રેસ્ટોરન્ટ માં પણ આના પર જ વધારે પસંદગી ઉતારિયે છીઅે. આજે હવે આપડે એમાં વિવિધ વરાઇટી ને સ્વીકારતા થયા છીએ.તો ચાલો આજે આપડે અહી એ ટોમેટો ઓનિયન ગ્રેવી થી બનતું બટરી પનીર બટર મસાલા નું શાક અને અલગ અલગ પ્રકારની રોટી થી ભરેલી ટોકરી સર્વ કરીશું. Kunti Naik -
સ્ટફ દાળ ઢોકળા (Stuff Dal Dhokla Recipe In Gujarati)
#સુપરશેફ૪#વીક૪#દાળ/રાઈસદાળ અને રાઈસ ના કોમ્બિનેશન થી બનતા આ stuff ઢોકળાં ને મે વેજિ.અને ચીઝ નું stuffing કરી બાળકો માટે એક પરફેક્ટ લંચ બોક્સ ડિશ બનાવી છે. સ્વાદ માં પણ એકદમ ચટાકેદાર અને healthy ઓપ્શન છે. Kunti Naik -
ઢોંસા પ્લેટર (Dosa Platter Recipe In Gujarati)
આ મીની ઢોંસા પ્લેટર છે જેમાં સાદા ઢોંસા , ઉત્તપમ , મસાલા ઢોંસા અને ચીઝ ઢોંસા છે. આ 4 ઢોંસા બહુજ ફેમસ છે અને નાના મોટા બંને ના ફેવરેટ છે.# ST Bina Samir Telivala -
-
ચીઝ બટર રવા ઢોસા.(Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #post 2 રવા ઢોસા એક એવી વસ્તુ છે જે આસાનીથી બની જાય છે એને પલાળવા ની જરૂર પડતી નથી .. મારા સાસુ ને બહુ ફેવરીટ છે એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
-
ઘી રોસ્ટેડ રવા મસાલા ઢોસા (જૈન)
#GA4#DOSA#WEEK3COOKPADGUJCOOKPADINDIA જ્યારે અચાનક જ ઢોસા ખાવા નું મન થઇ જાય તો એકદમ ઇન્સ્ટન્ટ એવા રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. તેમાં પલાળવા ની કે વાટવા કે આથો લાવવા ની કોઈ ઝંઝટ હોતી નથી. Shweta Shah -
પનીર ચીઝ મસાલા ઢોસા (Paneer Cheese Masala Dosa Recipe In Gujarati)
ઢોસા મારા ઘરમાં બઘા ના ફેવરેટ છે પનીર ચીઝ મસાલો મે પેપર પર જ બનાવેલ છેજે ખૂબ જ ટેસ્ટી લાગે છે #GA4 #Week3 Rasmita Finaviya -
કોર્ન મૈસુર મસાલા ઢોસા (Corn Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: dosa/ઢોસા.આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસા ની રેસિપી લાવી છું. કોર્ન મૈસુર મસાલા ઢોસા અને ઘણા ફેન્સી ઢોસા સુરત ની લારીઓ પર બનતા હોય છે, જે એકદમ પ્રખ્યાત અને ટેસ્ટી છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ ફેન્સી ઢોસા માં ચીઝ અને બટર નો દિલ ખોલી ને વપરાશ કરાઈ છે😋. તો ચાલો શીખીએ સુરતી સ્ટાઇલ કોર્ન મૈસુર મસાલા ઢોસા!! Kunti Naik -
જીની ઢોસા(Jini Dosa recipe in Gujarati)
આ એક એવા પ્રકાર ના ઢોસા છે જેમાં તમે મસાલા ઢોસા, પાવભાજી, પિત્ઝા ની મજા માણી સકો છો. બાળકો ના પ્રિય હોઈ છે. તેને બટરમાં જ બનાવવા માં આવે છે. Nilam patel -
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master -
ચીઝ પનીર ઢોસા
#ઇબુક૧#૨૪બાળકો નાં ફેવરિટ ઢોસા એટલે ચીઝ પનીર ઢોસા. સૌથી સ્પેશીયલ અને સાવ સરળ રીત થી બનાવી શકાય છે.આ ઢોસા જોડે સંભાર કે ચટણી ની જરૂર હોતી નથી એટલે આને બનાવવો બવ સરળ પડે છે. Chhaya Panchal -
પાલક પનીર ઢોસા (Paalak Paneer Dhosa Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટઆ ઢોસા માં કાચી પાલક ની સાથે પનીર નાખવા થી એક હેલ્થી બ્રેકફાસ્ટ બની જાય છે.. જેમાં પ્રોટીન, આયર્ન , કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સ એમ બધું જ ભેગુ હોવાથી એક પરફેક્ટ બ્રેકફાસ્ટ બને છે. Kunti Naik -
ચીઝ રોલ ઢોંસા (Cheese Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week 17#ચીઝચીઝ રોલ ઢોંસા & ચટણી Santosh Vyas -
ચીઝ ગાર્લિક ઢોસા(Cheese Garlic Dosa Recipe in Gujarati)
#GA4#week3#post2#Dosaઆમ તો ઢોસા એ મારી ફેવરિટ વાનગી છે અને બનાવવા પણ ખૂબ જ ગમે છે.મને મૈસૂર,મસાલા,ગોટાળો ઢોસા,હૈદરાબાદી,સ્પ્રિંગ ઢોસા,જીની ઢોસા વગેરે આવડે છે પણ મારા હસબન્ડ ને તો માત્ર લસણ ની ચટણી વાળા જ ભાવે છેટો આજ મે ચીઝ ગાર્લીક પેપર બનાવ્યા છે જે એક દમ ક્રિસ્પી બન્યા હતા. Darshna Mavadiya -
પેપર પ્લેન ઢોંસા (Paper Plain Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaઢોસા એક્ સાઉથ ઇન્ડિયન વાનગી છે. જે સાંભાર અને ચટણી જોડે સર્વ કરવામાં આવે છે. ઢોસા સાદા ઢોસા થી લઇને અલગ-અલગ સ્વાદ ના ઢોસા બની સકે છે પણ આજે આપને પેપર પ્લેન ઢોંસા બનાવ્યા છે. Namrata sumit -
પનીર ચીઝ બ્રેs(paneer cheese bread recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાતમ ની રેસિપી જે બધાને ખૂબ જ મનગમતી હોય છે નાના બાળકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે તો આજે આપણે પનીર ચીઝ બ્રેડ બનાવીશું. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો આજ ની રેસીપી પનીર ચીઝ બ્રેડ શરૂ કરીએ.#પનીર ચીઝ બ્રેડ#સાતમ Nayana Pandya -
ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in Gujarati)
જ્યારે ડિનર માં શું બનાવવું એ ખબર નઈ પડે તો આ એક બેસ્ટ ઓપ્શન છે. સાદા રવા ઢોસા બધા ના ઘરે બનતા હશે. અહી મે ચીઝ સાથે થોડા ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી તૈયાર કર્યા છે.નાના છોકરાઓ ને તો બહુ ભાવશે.#GA4#Week3#Dosa Shreya Desai -
🍃પાત્રા (Patra Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરસેફ૩#વીક૩#મોનસુનવરસાદ વરસતો હોય ત્યારે એમ તો આપણને ગરમ ગરમ ભજીયા ,મકાઈ , મસાલેદાર ચા☕, કે આજ ના બાળકો ને ચાઈનીઝ યાદ આવે છે. પણ ટ્રેડિશનલ વાનગી ઓ પણ એવી ઘણી છે જે વરસતા વરસાદમાં ખાવાની મજા આવે છે. અળવી નાં પાત્રા ને આમ તો આપડે બાફીને કે તળી ને ખાતા હોય એ.પણ અમારે ત્યાં એને માટી ના વાસણ માં પણ બનાવે છે. આ વાસણ ને અમારા વડીલો એને ગીતામ ડું ના નામે પણ ઓળખે છે. આ વાસણ માં બનેલ વાનગી નો સ્વાદ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. એકદમ તંદૂરી ઈફ્ફેક્ટ વાલા બને છે. વરસતા વરસાદમાં આ પાત્રા બનતા હોય છે એની સુગંધ જ એટલી સરસ આવતી હોય છે કે એને ખાધા વગર તો કોઈ રેઇ જ ના શકે. Kunti Naik -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#માઇઇબુક#વિકમીલ૩#સ્ટિમસુરતી લોચો નામ પડે એટલે દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. એવું કહેવાય છે કે સુરત ના એક શોપ વાલા ના ખમણ ના બનતા એનું ટેક્સચર સોફ્ટ લોચા જેવું થઈ ગયું..તો એમને એને કંઇક અલગ રીતે મસાલા ને સેવ કાંદા ને ચટણી સાથે present કર્યો. ત્યાર થી એનું નામ લોચો પડી ગયું. એમાંથી એક નવી ડિશ ઇનોવેટ થઈ. આજે એમાં ઘણું વારિયેશન આવી ગયું છે. બટર લોચો, ચીઝ બટર લોચો, ગર્લિક બટર લોચો, વ્હાઈટ લોચો, ચોકલેટ લોચો, મેક્સિકન લોચો, સેઝવાન લોચો, ઇટાલિયન લોચો etc.. ઘણું ફયુઝન કોમ્બિનેશન મળે છે. આજે દક્ષિણ ગુજરાત માં તો ખૂબ ફેમસ થઈ ગયો છે.એમાં સુરત માં તો તમને ગલી ગલી માં સ્વાદિષ્ટ ફયુઝન કોમ્બિનેશન વાલા લોચા ની ડિશ મળી રહે છે. આજે હું બેઝિક ઓથેન્તિક લોચા ની રેસિપી લાવી છું. પછી એમાં તમે તમારું ગમતું કોમ્બિનેશન કરી ને present કરી શકો. Kunti Naik -
પનીર ચીઝ કોફતા(Paneer Cheese Kofta Recipe in Gujarati)
અમે અવાર નવાર દૂધી કોફતા નું શાક બનાવતા હોય છે તો આજે મે પનીર ચીઝ કોફતા નું શાક બનાવ્યું છે જે મારા મિસ્ટર નું ફેવરિટ ડીશ છે#GA4#week10 Pina Mandaliya -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
ઇન્સ્ટન્ટ ચીઝ પનીર ઢોસા
#goldenapron3#Dhosa.#weak9. આ ઢોસા ઘઉં ના લોટ અને રવા માંથી તૈયાર કર્યા છે Manisha Desai -
ચીઝ ઢોંસા (Cheese Dosa Recipe In Gujarati)
#GA4 #Week17.ઢોંસા એ સાઉથ ની ખૂબ પ્રચલિત વાનગી છે.. આજે મે એમાં ચીઝનું સ્ટફિંગ ભરીને બનાવ્યા છે.. Mita Shah -
મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
#માઇઇબુકમૈસૂર ઢોસા ની ઓળખ એની આ ખાસ રેડ ચટણી થી થાય છે. એને ઢોસા પર પણ પથરાઈ છે અને ઈડલી કે ઢોસા ની સાથે એકલી પણ ખવાય છે.એકદમ આૈથેન્તિક રેસિપી છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ (12)