તવા નાન

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#સુપર શેફ૨

શેર કરો

ઘટકો

૩૦:૦૦
  1. 2 કપમેંદો
  2. 4 ચમચીદહીં
  3. 1/2ચમચી બેકિંગ પાઉડર
  4. 1/2ચમચી બેકિંગ સોડા
  5. 1/2ચમચી ખાંડ
  6. ચપટીમીઠું
  7. 1 ચમચીજીરૂ
  8. 1 વાટકીગરમ પાણી
  9. 1/2વાટકી ઝીણી સુધારેલ કોથમીર અને ફુદીનો
  10. 2 ચમચીકાળા તલ

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌ પ્રથમ મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા એક વાસણમાં ભેગુ કરો.

  2. 2

    તેમાં ખાંડ ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં દહીં મોણ માટે તેલ, ચપટી મીઠું નાખો

  4. 4
  5. 5

    ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરો. તેનાથી લોટ બાંધો.

  6. 6

    લોટને એક કલાક ઢાંકી ને સાઈડ માં રાખો.

  7. 7

    ત્યારબાદ તેને લંબગોળ શેઈપ વણો. ત્યારબાદ તેની ઉપર ઝીણી કોથમીર અને ફુદીનો અને કાળા તલ ભભરાવો. ત્યારબાદ તેને વણી નાખો.

  8. 8

    ત્યારબાદ તેને ગરમ લોઢી માં નાખો. સાઈડમાં થોડું પાણી લગાવતા જાવ.

  9. 9

    પાણી લગાવ્યા પછી તેને ઢાંકણ ઢાંકી રેવા દો. જેનાથી તે અંદર અંદર ફૂલશે.

  10. 10

    ત્યારબાદ સાઇટ બદલી પાછું થોડું પાણી લગાવો. ત્યારબાદ બટર લગાવી તેને શેકો.

  11. 11

    રેડી થઈ ગયા પછી પંજાબી સબ્જી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

Similar Recipes