કાચા કેળા ના સ્ટફ્ડ પરોઠા 😘(kacha kela stuff parotha recipe in Gujarati)

Shah Jayati @cook_24653609
કાચા કેળા ના સ્ટફ્ડ પરોઠા 😘(kacha kela stuff parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
3 થી 4 નંગ કેળા લો.. પછી તેને બાફી લો. પછી તેને મેસ કરી દો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, 3 થી 4 નંગ લીલા મરચા, ચપટી હળદર, અળધી ચમચી ગરમ મસાલો, અળધી ચમચી આમચૂર પાઉડર, અળધી ચમચી પાઉંભાજી નો ગરમ મસાલો, અળધી ચમચી ખાંડ તથા પલાળેલા પૌવા નાખી મિક્સ કરી દો.. હવે એક વાટકી ગેહુ નો લોટ લઇ તેમાં મીઠુ, 2 ચમચી તેલ નાખી પાણી થી કનક બાંધી દો... હવે તેમાં થી એક લૂઓ લઇ રોટલી વની તેમાં કાચા કેળા નો માવો મૂકી પરાઠા બનાવી તવા પર ઘી અથવા બટર લઇ સેકી દો..તૈયાર છે કાચા કેળા ના સ્ટફ્ડ પરાઠા..
- 2
આ પરાઠા ને ખજૂર અમલી ની ચટણી, દહીં, અને આથેલાં મરચા જોડે સર્વે કરો... 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
-
-
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
કાચા કેળા ની સ્ટફ પેટીસ (Kacha Kela Stuffed Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)
#PR Post 3 કાચા કેળા ની પેટીસ બનાવવામાં સરળ અને ખૂબ સ્વાદિષ્ટ છે પર્યુષણ માં લીલોતરી નો વપરાશ કર્યા વગર પેટીસ બનાવી છે. Dipika Bhalla -
-
કાચા કેળા ની સ્ટફ પેટીસ જૈન રેસિપી (Kacha Kela Stuffed Pattice Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR /#SFR Sneha Patel -
-
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar -
-
-
-
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કાચા કેળાનો ફરાળી ચેવડો(kacha Kela chevdo recipe in Gujarati)
#goldenapron3#week 22 Gita Tolia Kothari -
-
-
-
જૈન કાચા કેળા ના સમોસા
આ જૈન સમોસા નિયમિત પંજાબી સમોસા જેટલા સ્વાદિષ્ટ હોય છે. તેઓ સમાન ક્રિસ્પી અને કડકડતો પોત ધરાવે છે. આ સમોસા કોઈપણ બટાકા, ડુંગળી અથવા લસણ વગરના સમોસા જૈન લોકો માટે બનાવવામાં આવે છે. સમોસાઓ સંભવત Indian સૌથી પ્રખ્યાત ભારતીય ભૂખમરો છે અને ઘણીવાર તેને નાસ્તા અને શરુ તરીકે પીરસવામાં આવે છે.કાચા કેળા ના સમોસા,રેસિપી માં બટેકાને બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી સમોસા માટે આ એક વિશિષ્ટ અને અલગ સ્વાદ મળે છે Nidhi Sanghvi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13177746
ટિપ્પણીઓ