રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ચણાનો લોટ
  2. બેથી ત્રણ ચમચી કોથમીર
  3. 1/2ચમચી હળદર
  4. 1/2ચમચી મરચું
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/2ચમચી હળદર
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકો ચણાનો લોટ હળદર ધાણાજીરુ મરચું મીઠુ બધું એક બાઉલમાં નાખો.

  2. 2

    પછી તેમાં થોડું પાણી નાખો. જરૂરિયાત મુજબ પાણી નાખો. થોડું લીકવીડ જેવું બનાવો

  3. 3

    પછી તેને ફરી હલાવો અને તેને લોઢી પર તેલ પાત્રો અને પછી ગરમ થવા દો. લોઢી ગરમ થઇ ગયા બાદ તેમાં ચણાના લોટનું પાથરો.

  4. 4

    પછી તેને થોડું ચડવા દો. બંને સાઇડ થઈ ગયા પછી તેમને ઉતારી લો રેડી છે ટેસ્ટ ટેસ્ટ ચીલા..........

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

Similar Recipes