લાલ જુવાર મકાઈ નો રોટલો

Semi Changani
Semi Changani @cook_24561796

તાકાત વાડો દેશી ખોરાક

લાલ જુવાર મકાઈ નો રોટલો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

તાકાત વાડો દેશી ખોરાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧ ચમચીલાલ જુવાર નોલોટ
  2. ૧ ચમચીમકાઈ નો લોટ
  3. ૧ ચમચીબાજરા નો લોટ
  4. મીંઠૂ સવાદ મુજબ
  5. પાણી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    ૩ લોટ મિક્સ દરી મીંઠૂ ઉમેરો, જરુર મુજબ પાણી ઉમેરો લુવો ગોલ બનાવો

  2. 2

    પાટલા પર ટીપો

  3. 3

    તાવડી મા શેકો, ઘી નાખી સૅવ કરો

  4. 4

    નોધ : પાટલા પર જ થસે,લાલ જુવાર હોવાથી હાથ થી ટીપા સે નહી, ફાટી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Semi Changani
Semi Changani @cook_24561796
પર

ટિપ્પણીઓ

Similar Recipes