ચાઇનીઝ નૂડલ

Ilaben Tanna @cook_22600515
ચાઇનીઝ નૂડલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નુડલ્સ ને ગરમ પાણીમાં બે ટીપા તેલ નાખી અને બાફી લેવા
- 2
આ બાફેલા નૂડલ્સ ને એકદમ સૂકા થઈ જાય એ માટે ઠંડા પાણીમાં ધોઈ લેવા
- 3
ત્યારબાદ કેપ્સિકમ ગાજર ઝીણા કટકા કરી લેવા અને આદુ મરચા ની પેસ્ટ બનાવી લેવી
- 4
એક પેનમાં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમના આદુ મરચાની પેસ્ટ નાખીને વઘાર કરી લેવો ત્યાર બાદ તેમાં ગાજર કેપ્સિકમ કોબી વગેરે નાખી અને બે મિનિટ સુધી ચડવા દેવું
- 5
શાકભાજી બરાબર ચડી જાય પછી તેમાં ચીલી સોસ સોયા સોસ વિનેગર ટોમેટો કેચપ તથા મરચાંનો ભૂકો અને ની એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લેવું
- 6
જ્યારે સર્વ કરવું હોય ત્યારે આ મિક્સરને ગરમ કરી તેમાં નુડલ્સ નાખી દેવા અને તેને બરાબર હલાવી લેવું
- 7
ઉપરથી ચીલી સોસ અંબાજીનો ગાર્નિશિંગ કરી અને આ નુડલ્સ ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચોવ સૂપ(manchow soup recipe in Gujarati)
ચોમાસા માં તીખું સૂપ પીવા થી ઇમ્યુનીટી પણ વધે અને માજા પણ આવે #માઇઇબુક #પોસ્ટ 17Ilaben Tanna
-
મન્ચુરીયન સ્ટફેડ ચાઇનીઝ ઇડલી
#gujjuskitchen#ફ્યુઝનવીકસાઉથ ઇન્ડિયન + ચાઇનીઝ ફ્યુઝનઇડલી સાંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે જે બધાએ બહાર પણ જમી હશે અને ઘરે પણ બનાવતાં જ હશો. ચાઇનીઝ અત્યારે નાના મોટા સૌને પ્રિય છે અને બાળકોને તો મન્ચુરીયન બહું ભાવે અને ચાઇનીઝ સૂપ પણ પસંદ આવે.. મે આ બઘા ને ફ્યુઝન કરી ડીશ તૈયાર કરી છે. ખરેખર ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
-
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles recipe in Gujarati)
#GA4#week24#garlic#noodles જે લોકો થોડું તીખું ખાવાનું પસંદ કરતા હોય છે તેના માટે આ એક પરફેક્ટ રેસીપી છે. ચીલી અને ગાર્લિક બંને નો સ્વાદ થોડો તીખો હોય છે છતાં પણ બંનેના કોમ્બિનેશનથી બનતી આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ચીલી અને ગાર્લિક સિવાય આ વાનગીમાં વેજિટેબલ્સ અને નુડલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જ ચાઇનીઝ સ્વાદ માં આપણે વિવિધ વાનગી ઓ બનાવી શકીએ છીએ.જેમાં અન્ય શાકભાજી સાથે ભાત ને રાંધવા થી એક અનોખો સ્વાદ આવે છે. Varsha Dave -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
#LO#manchurian#chinese#indo-chinese#leftoverrecipe#cookpadindia#cookpadgujaratiવેજ મંચુરિયન એક ઇન્ડો-ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ફ્યુઝન રાંધણકળા સદીઓથી કોલકાતામાં સ્થાયી થયેલા ચીની સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હોવાનું કહેવાય છે. ઇન્ડો-ચાઇનીઝ રાંધણકળા માં ચાઇનીઝ સીઝનીંગ અને રસોઈ તકનીકો ને ભારતીય સ્વાદ ને અનુકૂળ ફેરફાર કરવા માં આવ્યા છે.વેજ મંચુરિયન ના ડ્રાય તથા ગ્રેવી એમ બે વર્ઝન છે. તે બાળકો અને યુવાનો ખૂબ જ ભાવે છે. મંચુરિયન વેજ અને નોન વેજ બંને હોઇ શકે છે. તેની ઘણી વરાઈટી પણ બજાર માં ઉપલબ્ધ છે જેમ કે ગોબી 65, ગોબી મંચુરિયન, ઇડલી મંચુરિયન, વગેરે.અહીં પ્રસ્તુત વેજ મંચુરિયન વધેલી રોટલી માંથી બનાવવામાં આવેલ છે. તેને ડ્રાય તથા ગ્રેવી એમ બંને રીતે પ્રસ્તુત કર્યા છે. તે રોટલી માંથી બનાવેલ હોવા છતાં સ્વાદ માં રેગ્યુલર મંચુરિયન જેવા જ ટેસ્ટી લાગે છે. તો જો હવે રોટલી વધે તો ટેંશન નહિ લેવાનું, તેમાંથી મંચુરિયન બનાવી દેવાના ! Vaibhavi Boghawala -
ચાઇનીઝ ઘૂઘરા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઘૂઘરા એ ઇન્ડિયન રેસિપી છે.ગુજરાત માં સ્વીટ ઘુઘરા બને છે.મેં અહીંયા ઇન્ડિયન અને ચાઇનીઝ નું ફયુઝન કરી ને ચાઇનીઝ ઘૂઘરા બાંવ્યા છે. Dharmista Anand -
ચાઇનીઝ ભેળ પૂરી
#Tasteofgujarat #ફયુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે ચાઇનીઝ રેસિપી માં ગુજરાતી વર્ઝન આપી ને બનાવી છે Nisha Mandan -
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4આ રેસિપી મેં zoom live session માં Chef Smit Sagar સાથે લાઈવ માં બનાવી હતી. Thank you so much All admins.❤🙏 Hemaxi Patel -
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MFF (મોનસૂન રેસીપી) Amita Soni -
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
#GA4#Week3#chinese# carrotએક લોકપ્રિય ચાઇનીઝ વાનગી, સ્પ્રિંગ રોલ્સ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ હોઠ-સ્માકિંગ નાસ્તા નૂડલ્સ, ગાજર, કેપ્સિકમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનું બહાર નું પડ ક્રિસ્પી અને કડક સ્વાદિષ્ટ તે બાળકો માટે એક સારો નાસ્તો છે. તેઓ આ વાનગીને પસંદ કરશે અને બાળકો માટે સારું છે જેશાકભાજી અને નુડલ્સ નું મિશ્રણ સાથે ખાવું પસંદ કરશે.. Twinkal Kalpesh Kabrawala -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
સ્પાઇસી ચાઇનીઝ પુડલા
ચાઇનીઝ મારી મન ગમતી વાનગી છે. એટલે મૈ વિચાર્યુ કે ઇન્ડીયન પુડલા માં ચાઇનીઝ ફયુઝન કરવામા આવે. Tanvi Bhojak -
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
લેયરેડ ચાઇનીઝ સમોસા(chainese samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_16 ##વિકમીલ3 #ફ્રાઇડસમોસા ઘણી રીતે બનાવી શકાય છે પંજાબી સમોસા, આલુ સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ સમોસા વગેરે આજે મેં ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રીસપી અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે આમ તો ચાઇનીઝ સમોસા થોડા નાના અથવા પટ્ટી સમોસા ની અંદર ચાઇનીઝ સ્ટફીગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં લેયર વાળા કોનમાં ચાઈનીઝ નું સ્ટફિંગ ભરીને થોડા મોટા સમોસા બનાવ્યા છે. તમે તમારી પસંદગી મુજબ આ સમોસા બનાવી શકો છો. આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો નાના-મોટા સૌને પસંદ આવશે. વેજીટેબલ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Hiral Pandya Shukla -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#GA4 #Week1પરાઠા અને પનીર સ્પેશ્યલ રેસીપી.સવારે નાસ્તા માં પરોઠા ખાવા તો બધા ને પસંદ હોય જ છે. જો તમે બટાકા કે કોબી ના પરોઠા ખાઇ ને થાકી ચુક્યા છો તો આ વખતે નાસ્તા કે ડિનર માં હેલ્થી , ક્રિસ્પી અને ટેસ્ટી મુઘલાઈ પરોઠા ટ્રાય કરી ને જુઓ. આ ખાવા માં ટેસ્ટી થશે અને બાળકો થી લઈ ને ઘર ના મોટા સુધી બધા ને પસંદ આવશે. તો ચાલો જાણીએ ઘર ઉપર જ સેહલાય થી મુઘલાઈ પરોઠા બનાવવા ની આ રેસિપી. Chhatbarshweta -
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 8બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુકIlaben Tanna
-
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
ચાઇનીઝ તવા પુલાવ (Chinese Tava Pulao Recipe In Gujarati)
#EB Week 13 આ ચાઇનીઝ રીતે બનાવેલ આઈટમ છે શાકભાજી થી ભરપૂર હોઈ છે, અને તેમાં સોયા સોસ, ટામેટો સોસ,મરી ના ટેસ્ટ ને લીધે સરસ લાગે છે. Bina Talati -
-
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક#સુપરસેફ 3#post 29આજે મે ગરમા ગરમ હક્કા નુડલ્સ બનાવી છે જે આમ તો ચાઇનીઝ આઈટમ છે જે નાના થી માંડી ને મોટા ને ખૂબ જ પ્રિય વસ્તુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મારાં ઘરમાં પણ બધા ની હોટ ફેવરિટ આઈટમ છે. Jaina Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206441
ટિપ્પણીઓ