રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ મા ચણાનો લોટ લો તેમા ભાત, ઝીણી સમારેલી ડુંગળી, મરચા, લસણ, કોથમરી નાખો. પછી તેમાં મરચુ પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરૂ પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો નાખો.
- 2
પછી બધુ બરાબર મિક્સ કરી લો ને પાણી નાખી ખીરું તૈયાર કરો. ત્યારબાદ ખીરું તૈયાર થઈ જાય એટલે ગેસ પર લોઢી ગરમ કરી લો.
- 3
લોઢી ગરમ થાય એટલે તેમાં ચમચા ની મદદથી ખીરુ પાથરો ને બન્ને બાજુ ગોલ્ડન થાય ત્યા સુધી શેકી લો.
- 4
તો ત્યાર છે આપણા ગરમા ગરમ ભાતના ચીલા તેને મસાલા દહીં સાથે સૅવ કરો.
- 5
ઓછા તેલમાં નેસ્વાદમા પણ સારા એવા ચીલા.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ભાતના પુડલા(bhaat na pudla recipe in Gujarati)
આજે એકદમ જ મન થયું કે કંઈક ગરમ ખાવું છે અને ભાત સવારના હતા એટલે તરત જ બનતી ટેસ્ટી વાનગી ભાતના પુડલા બનાવ્યા.#સુપર સેફ ચેલેન્જ 3# monsoon સ્પેશ્યલ રેસીપી# રેસીપી નંબર 36#sv#I love cooking Jyoti Shah -
ગ્રીન પુડલા(Green chilla recipe in Gujarati)
પુડલા તો બધાના ઘરે બનતા જ હોય છે, પણ શિયાળામાં આ પુડલા બનાવવામાં આવે તો ખૂબ જ મજા પડી જાય છે#GA4#Week11#Green OnionMona Acharya
-
પુડલા (Pudla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું બેસન ના પુડલા જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ પુડલા ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો આપણે પુડલા ની રેસીપી શરૂ કરીએ.#trend#week1 Nayana Pandya -
-
પુડલા રોલ
પુડલા /ચીલા બધા નેજ ભાવતા હોઈ પણ મને થોડું અવનવુ ટા્ય કરવાનો શોખ તો આ ટા્યકરયુ મારી પોતાની બનાવેલી ને બઘાને ખુબ ભાવેલી રેસિપીઓછા સમય મા બનતી ને મારી પિ્ય Shital Desai -
-
વધેલા ભાત ના પુડલા
#goldenapron3 #week-10 #leftover ઘણીવાર ઘરે ભાત બનાવીએ ને વધે તો પુલાવ ક પકોડા બનાવીએ પણ ભાત ના પુડલા પણ એટલાજ ટેસ્ટી લાગે છે Tejal Vijay Thakkar -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
ફરાળી પુડલા
#SJR#RB17 આજે શ્રાવણ માસનો સોમવાર એટલે ઉપવાસ ..ફરાળી વાનગીઓ માં તેલ ઓછું ખાવું હોય તો પુડલા બનાવી શકાય..એ પણ ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
રાઈસ ચીલા
#ડિનરઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં ઘર માં અનાજ નો બગાડ નો થવો જોઈએ અને બપોર નું કાઈ વધ્યું હોય તો તેને ફેકવાને બદલે તેમાં થીજ કાંઈક નવી વાનગી પણ બનાવવી જોઈએ હું અહી વધેલા ભાત ના ચીલા લઈને અવિછું chetna shah -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
-
પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)
#GA4 #Week22 #Chilaહાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે Khushbu Japankumar Vyas -
ઓનીયન પુડલા (Onion Pudla Recipe In Gujarati)
#trend #Week1સવારે અથવા સાંજે જો નાસ્તા માં કોઈ ગરમ ગરમ વાનગી મળે તો મજા આવે.. પુડલા કોઈ પણ હોય પણ ચા , કોફી સાથે નાસ્તા માં ખાવાની મજા આવે.. આજે મેં વધારે ડુંગળી નો ઉઓયોગ કરીને ... ઓનીયન પુડલા બનાવ્યા.. સરસ ટેસ્ટી બન્યા.. અને એમાં મીઠા લીમડા ના પાન એ સ્વાદ માં વધારો કર્યો.. એક વાર try કરજો.આ રેસિપિ ને Kshama Himesh Upadhyay -
-
ભાતના થેપલા / ધારવડા (Bhat Thepla / Gharavda Recipe In Gujarati)
#AM2 ભાતના થેપલા એટલે કે જેને કાઠિયાવાડમાં ધારવડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારવડા એક ગુજરાતી વાનગી છે. આ વાનગી બનાવવા માટે ભાત અને ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકાય છે. આ વાનગીનો ઉપયોગ સવારે નાસ્તામાં અથવા સાંજના જમવામાં પણ કરવામાં આવે છે. આ વાનગી બનાવવી સરળ છે અને ઓછા સમયમાં બની જાય તેવી છે. Asmita Rupani -
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા નામ સાભળતા જ મોઢામાં પાણી આવે છે.ચીલા ને પુડલા પણ કહેવાય છે. સામાન્ય રીતે આપણે ચણાના લોટ ના મસાલા પુડલા અને ઘઉંના લોટના મીઠા પુડલા બનાવતાં હોઈએ છીએ. ઘણા લોકો મગના પુડલા બનાવે છે.આજ મેં પનીર ચીલા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ તઘ છે સાથે પનીર હોવાથી હેલ્ધી પણ છે Ankita Tank Parmar -
-
લેફ્ટઓવર ભાતના શેકલા
#LR#શેકલા.અમારા ક્યારે પણ ભાત વધી જાય ત્યારે અમે ભાત ના શેકલા બનાવીએ છીએ. આજે મેં ભાતના ટેસ્ટી શેકલા બનાવીયા છે. Jyoti Shah -
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી ચણા દાળ ભેળ. જે બધાની ફેવરેટ હોય છે અને ખૂબજ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week26 Nayana Pandya -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
આજની ફાસ્ટ લાઇફમાં આપણી પાસે રસોઈ બનાવવા માટે ટાઇમ ઘણો ઓછો હોય છે. ઓછા સમયમાં ઘણી વાર આપણે ફટાફટ રસોઈ બનાવવાની હોય છે. ઓછા સમયમાં આજે આપણે હેલ્ધી અને સ્વાદિષ્ટ પંચરત્ન દાળ ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ભાત નાં પૂડલાં (Rice Pudla Recipe In Gujarati)
આ વાનગી બચેલા ભાત માંથી ખુબ જ સરળ ને ફટાફટ બનતી સ્વાદિષ્ટ વાનગી છે..અને ઓછા સમય માં બને છે.. Suchita Kamdar -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
મલ્ટી ગ્રેન વેજિટેબલ પુડલા (Multi Grain Vegetable Pudla Recipe In Gujarati)
પુડલા ઘરે ઘરે બનતી વાનગી છે.મોટા ભાગે આપણે ચણાના લોટ માંથી પુડલા બનાવતા હોઈએ છીએ...આજે મે મલ્ટી ગ્રેન પુડલા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ પણ એડ કરેલા છે . Nidhi Vyas -
લેફ્ટ ઓવર રોટલી પુડલા (Left Over Rotli Pudla Recipe In Gujarati)
મારા બાળકો ચણા નાં લોટ ના પુડલા નથી ખાતા પણ આવી રીતે બનાઉ તો સામેથી માંગી ને ખાય છે સવારનો હેલ્થી નાસ્તો છે. મોર્નિંગ નો હેલ્થી નાસ્તો લેફ્ટ ઓવર રોટલી પુડલા Mittu Dave
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13212954
ટિપ્પણીઓ