ફરાળી પુડલા

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#SJR
#RB17
આજે શ્રાવણ માસનો સોમવાર એટલે ઉપવાસ ..ફરાળી વાનગીઓ માં તેલ ઓછું ખાવું હોય તો પુડલા બનાવી શકાય..એ પણ ખુબ જ સરસ લાગે છે..

ફરાળી પુડલા

#SJR
#RB17
આજે શ્રાવણ માસનો સોમવાર એટલે ઉપવાસ ..ફરાળી વાનગીઓ માં તેલ ઓછું ખાવું હોય તો પુડલા બનાવી શકાય..એ પણ ખુબ જ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બટાકા છીણેલા
  2. 2 વાટકીમિક્સ ફરાળી લોટ
  3. 1 ચમચીલીલા મરચા ઝીણા સમારેલા
  4. 2 ચમચીસમારેલી કોથમીર
  5. 1/2 ચમચીઆદુ ની ચટણી
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 3 ચમચીદહીં
  10. 1/2 વાટકીતેલ શેકવા માટે
  11. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને પાણીમાં ઘોઈ ને છાલ ઉતારી લેવું તેમાં ફરાળી કોઈ પણ લોટ જે ઘરમાં હાજર હોય તે નાખી બધો મસાલો નાખી પાણી ઉમેરી થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરવું.

  2. 2

    હવે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો...અને એક નોનસ્ટિક તાવી માં ખીરું પાથરી દો..તેલ મુકી શેકી લો..

  3. 3

    હવે ગરમ ગરમ પુડલા સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes