પાઉં (pav recipe in Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

કોઈપણ જાતના ઇસકે બેકિંગ સોડા વગર આપ આવો તમે 25 મિનિટમાં બનાવી શકો છો અને એ ખૂબ જ ટેસ્ટી બને છે જાતે ટ્રાય કરો અને મને જરૂર કહો #માઇઇબુક #પોસ્ટ20

પાઉં (pav recipe in Gujarati)

કોઈપણ જાતના ઇસકે બેકિંગ સોડા વગર આપ આવો તમે 25 મિનિટમાં બનાવી શકો છો અને એ ખૂબ જ ટેસ્ટી બને છે જાતે ટ્રાય કરો અને મને જરૂર કહો #માઇઇબુક #પોસ્ટ20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેંદાનો લોટ એક વાટકો
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1નાની ટેબલ ચમચી ખાંડ નાખો
  4. ૨ ચમચીદહીં
  5. ઈનો 1 પેકેટ
  6. 3 ચમચીતેલ બેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ગઈ મીઠું ખાંડ બે ચમચી તેલ વગેરે મિક્સ કરી સૌથી છેલ્લે તેમાં ઇનો નાખીને લેવો અને લોટ બાંધી લો અગર જરૂર પડે તો થોડું ગરમ પાણી નાખો

  2. 2

    આ લોટને એકદમ મસળી ૧૦થી ૧૫ મિનિટ સુધી

  3. 3

    ત્યારબાદ તેમાં થોડું તેલ નાખી અને તેના ગોળા વાળી લેવા

  4. 4

    એક સ્ટીલ એલ્યુમિનિયમ ના ડબ્બા ને અંદર પર લગાવી અને ગ્રીસ કરી લેવો અને ત્યારબાદ આ બનાવેલા બન તેમાં મૂકી દેવા

  5. 5

    હવે એક તપેલું લઈ તેમાં નીચે મિત્રો પાસે ગયો અને તેને દસ મિનિટ સુધી ગરમ થવા ગયો અને આ બંને ત્યાં સુધી ટાંકી દેવા

  6. 6

    ત્યારબાદ ડબ્બાને તપેલામાં મૂકી દો અને ૨૦ મિનિટ સુધી તેને ધીમા તાપે થવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર
Veraval

ટિપ્પણીઓ

Similar Recipes