કોકોનટ લડ્ડુઝ (Coconut Ladooz Recipe in Gujarati)

Hasty Shah
Hasty Shah @cook_25103870
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૭ સર્વિંગ્સ
  1. ૫૦૦ ગ્રામ કોપરા ની છીણ
  2. ૫ ચમચીઘી
  3. ૨ કપદૂધ
  4. ૧૦ ઇલાયચી
  5. ૧૦ બદામ
  6. ૧૦ થી ૧૨ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કઢાઈ માં ૫ ચમચી ઘી નાખીને તેમાં કોપરા નું છીણ ઉમેરી જ્યાં સુધી લાલાશ પડતું ના થઈ જાય ત્યાં સુધી થીમાં તાપે સાતડો.

  2. 2

    એક નાની તપેલી માં ૨ કપ દૂધ લઇ અમાં ૧૦ થી ૧૨ ચમચી ખાંડ નાખી ને ધીમા તાપે ઓગડવી. ત્યારબાદ ૧૦ ઇલાયચી અને ૧૦ બદામ લઈને જીણું કુટી કાઢો.

  3. 3

    ત્યારબાદ કોપરા ની છીણ માં દૂધ ઉમેરી જ્યાર સુધી દૂધ પૂરી રીતે શોષાઈ ના જાય ત્યાર સુધી ધીમા તાપે સતાડવું.

  4. 4

    ત્યારબાદ કોપરાનું છીણ થોડું ઠંડું પડતા અમાં કૂટેલી ઇલાયચી અને બદામ ભેળવી એના નાના નાના લાડુ બનાવવા.

  5. 5

    ત્યારબાદ લાડુ પર સૂકા કોપરા નું છીણ લગાવી એના પર બદામ થી ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hasty Shah
Hasty Shah @cook_25103870
પર

Similar Recipes