પલ્કોવા બરફીસુપરશેફ ૨ લોટ ની વાનગી

Neeta Gandhi
Neeta Gandhi @cook_24375736

પલ્કોવા બરફી એ ૧૯૮૦-૯૦ની સાલ ની ફેમસ મીઠાઈ છે.એટલે આને રેટ્રો સ્વીટ પણ કહી શકાય ને? બનાવવામા એકદમ સરળ અને સ્વાદ મા ખુબ જ સરસ જેને ઈનસ્ટન્ટ ફજ પણ કહી શકાય તેવી મેંદા મા થી બનતી આ મીઠાઈ જરૂર ટ્રાય કરવા જેવી છે.

પલ્કોવા બરફીસુપરશેફ ૨ લોટ ની વાનગી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પલ્કોવા બરફી એ ૧૯૮૦-૯૦ની સાલ ની ફેમસ મીઠાઈ છે.એટલે આને રેટ્રો સ્વીટ પણ કહી શકાય ને? બનાવવામા એકદમ સરળ અને સ્વાદ મા ખુબ જ સરસ જેને ઈનસ્ટન્ટ ફજ પણ કહી શકાય તેવી મેંદા મા થી બનતી આ મીઠાઈ જરૂર ટ્રાય કરવા જેવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપઘી
  3. ૩/૪ કપ દળેલી સાકર
  4. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ મા ઘી લઈ તેમાં મેંદો નાંખી ધીમા તાપ પર ૧૦ થી ૧૨ મિનીટ માટે મેંદો એકદમ હલકો થઈ જાય ત્યાં સુધી શેકવો.

  2. 2

    તાપ પર થી ઉતારી મીશ્રણ ને એકદમ ઠંડું કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર મીક્સ કરી દળેલી સાકર થોડી થોડી ઉમેરી બરાબર મીક્સ કરતા જવું.પ્લેટ મા પાથરી મનપસંદ આકાર મા કટ કરી પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24375736
પર

ટિપ્પણીઓ

Similar Recipes