મેથીનાં થેપલા

Shweta ghediya
Shweta ghediya @cook_20476334

#સુપરશેફ2#વીક2
#ફલોરસ/આટા
#માઇઇબુક
# પોસ્ટપ

મેથીનાં થેપલા

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ2#વીક2
#ફલોરસ/આટા
#માઇઇબુક
# પોસ્ટપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩પ મીનીટ
૪ વ્યકિત
  1. મોટો બાઉલ ઘઉં નો લોંટ
  2. ૧ વાટકીમેથી જીણી સુધારેલી
  3. ૨ ચમચીચટણી
  4. ૧ ચમચીધાણાજીર
  5. ૧/૨ ચમચીહળદર
  6. પાવડા તેલ
  7. નમક સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩પ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી તેમાં ઉપર મુજબ બધા મસાલા, મેથી નાખો તેમજ તેલ નાખો.

  2. 2

    હવે જરૂરીયાત મુજબ પાણી નાખી થેપલા નો લોટ બાંધો. હવે એક પછી એક થેપલાં સરસ વાગી લો

  3. 3

    લોઢી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે થેપલુ મુકો એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ તેલ લગાવી સરસ શેકી લો

  4. 4

    હવે તૈયાર મસ્ત ગરમ ગરમ થેપલા ખાવાની ખુબ જ મજા પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

Similar Recipes