વેજ સેન્ડવિચ (veg sandwich recipe in Gujarati)

Nikita Sane
Nikita Sane @cook_24636231
Vadodara
શેર કરો

ઘટકો

  1. બે્ઙ
  2. બાફેલા બટાકા
  3. જીની સમારેલિ ડુંગળી ૧
  4. જીનુ સમારલુ ટામેટુ
  5. ટુકડાથોઙાક દાઙમા ના
  6. ૨ ચમચીધાણા-મરચાની લિલી પેસ્ટ
  7. લિલા મરચા ૨ જીના સમારેલા
  8. જીના સમારેલા ધાણા
  9. ટોમેટો કેચપ
  10. ૧ ચમચીઆમચુર પાઉઙર
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદ મુજબ
  13. બટર
  14. ચમચીચાટ મસાલો અરધી
  15. ચપટીકાળી મરી પાઉઙર ૨-૩
  16. ચિઝ
  17. વેફરઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાઙકામા બાફેલા બટાકા બરાબર મેશ કરેલા પછી તેમા સમારેલા ધાણા,ડુંગળી,ટામેટુ,દાઙમ,ધાણા-મરચાની લિલી ચટણી,ટોમેટો કેચપ,ગરમ મસાલો,કાળી મરી પાઉઙર,આમચુર પાઉઙર,મીઠું સ્વાદ મુજબ બઘુ નાખી બરાબર મિકસ કરિ ને ્સ્ટફીંગ તરીકે તૈયાર કરી લેવુ.

  2. 2

    હવે ૨ બે્ઙ લઇ બંને બે્ઙની અંદરની સાઇઙ ટોમેટો કેચપ અને લિલી ચટણી લગાવી તેની ઉપર તૈયાર કરેલ ્સ્ટફીંગ ભરીને ઉપરની સાઈઙ ચિઝ ભભરાવીને બે્ઙને ઉપરથી સિલ કરવો.

  3. 3

    હવે ગરમ પેન પર બટર નાખી બટર ગરમ થયા બાદ તેના પર તૈયાર કરેલ બે્ઙ મુકી વંબે સાઇઙથી શેકી લેવુ હવે આપણુ ગી્ન ્સ્ટફ વેજ સેંઙવીચ તૈયાર છે જેને આપણે વેફરસ સાથે સવ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Sane
Nikita Sane @cook_24636231
પર
Vadodara
Student🎭20👧
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes