દાળ વડા

Charula Makadia Khant
Charula Makadia Khant @cook_24775916

#સુપરશેફ૩
ચોમાસુ બધા ની મનગમતી ઋતુ. વરસતા વરસાદ માં નાહવા ની મજા સાથે ગરમ ગરમ દાળ વડા મળી જાય તો સોને પે સુહાગા. તો ચાલો આજે બનાવી ક્રીસ્પી , ટેસ્ટી મગ દાળ વડા.

દાળ વડા

#સુપરશેફ૩
ચોમાસુ બધા ની મનગમતી ઋતુ. વરસતા વરસાદ માં નાહવા ની મજા સાથે ગરમ ગરમ દાળ વડા મળી જાય તો સોને પે સુહાગા. તો ચાલો આજે બનાવી ક્રીસ્પી , ટેસ્ટી મગ દાળ વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપમગ દાળ
  2. આદુ મરચું લસણ પેસ્ટ
  3. ડુંગળી બારીક સમારેલી
  4. જીરું
  5. નમક
  6. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં મગ દાળ ૫-૬ કલાક પલાળો.ચોખા પાણી થી ધોઈ લો.

  2. 2

    હવે મિક્સર જાર માં કરકરી દાળ પીસી લો. હવે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ,ડૂંગળી, આખું જીરું, નમક, કોથમીર બધું મિક્સ કરી તેલ માં અધકચરા ફ્રાય કરો.

  3. 3

    હવે કડાય માં એકદમ તેલ આવી જાય એટલે પાછા વડા તેલ માં ફ્રાય કરો.તૈયાર છે ક્રીસપી દાળ વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charula Makadia Khant
Charula Makadia Khant @cook_24775916
પર

ટિપ્પણીઓ

Similar Recipes