વેજ. પુડલા (veg.pudla recepie in Gujarati)

Khushi Kakkad
Khushi Kakkad @cook_19996157
Rajkot

આમ તો બધા પુડલા બનાવતા જ હોય છે..પણ તેમાં થોડાક વેજિટેબલ એડ થઈ જાય પછી એની મજા જ કંઇક અલગ છે..તો ચોક્કસ થી બનાવજો.
#મોન્સૂન_સ્પેશિયલ
#સૂપરશેફ_૩
#વિક_૩
#post4

વેજ. પુડલા (veg.pudla recepie in Gujarati)

આમ તો બધા પુડલા બનાવતા જ હોય છે..પણ તેમાં થોડાક વેજિટેબલ એડ થઈ જાય પછી એની મજા જ કંઇક અલગ છે..તો ચોક્કસ થી બનાવજો.
#મોન્સૂન_સ્પેશિયલ
#સૂપરશેફ_૩
#વિક_૩
#post4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ બેસન
  2. ૧૦૦ ગ્રામ ઝીણી સમારેલી મેથીની ભાજી
  3. ૧ નંગટામેટું
  4. ૧ નંગકાંદો
  5. ૧ નંગબટેટુ
  6. ૧/૨ ટીસ્પૂનમરચું પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  8. ૧/૪ ટીસ્પૂનહળદર પાઉડર
  9. નમક સ્વાદ અનુસાર
  10. ૨ ટીસ્પૂનતેલ (ગ્રીસ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસન ને ચાળી ને તેમાં મેથી ની ભાજી ઉમેરો. તેમાં ઝીણું સમારેલું બટેટુ ; ટામેટું અને કાંદો ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    પુડલા ના ખીરા માટે જરૂર મુજબ પાણી ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરો. અને તેમાં મરચું ; ધાણાજીરૂ ; હળદર તથા સ્વાદ અનુસાર નમક ઉમેરો.

  3. 3

    એક પેન ને ગરમ મૂકી વ્યવસ્થિત ગ્રીસ કરો. તેમાં પુડલા નું ખીરું ઉમેરી પુડલા ઉતારવા. ગરમા ગરમ પુડલા ટામેટા ની ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Kakkad
Khushi Kakkad @cook_19996157
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes