મસાલા ચા(tea recipe in Gujarati)

Alka Parmar @Alka4parmar
#સુપરશેફ3
ઝરમર વરસાદ માં મસાલા ચાની મજા કંઈક ઔર જ હોય છે ચા રસિકો માટે
મસાલા ચા(tea recipe in Gujarati)
#સુપરશેફ3
ઝરમર વરસાદ માં મસાલા ચાની મજા કંઈક ઔર જ હોય છે ચા રસિકો માટે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધમાં બધીજ વસ્તુને ને એક તપેલીમાં ગેસ પર મૂકો
- 2
અને સરસ રીતે ઉકાળો
- 3
એક મગમાં ગરણીથી ગાળીલો
- 4
ગરમાગરમ ચાની ચૂસકી લેતાં લેતાં સંગીત નો આનંદ માણી શકાય
Similar Recipes
-
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
મસાલેદાર ચાની ચૂસકી સાથે પ્રચલિત પારલેજી..😍નાનપણનાં દરેકનાં મનપસંદ પારલેજી તમને યાદ તો હશેજ. ખાવા કરતા રમવામાં વધારે મજા માણતા. રોજ સવારે ચાની ચૂસકીની સંગતમાં પારલેજીની પંગત પૂર્ણ થયા પછીજ દિવસની શરૂઆત થાય.આજે વર્ષો પછી મસાલેદાર ચાની બનાવટ સાથે પારલેજીનો સમન્વય મુકવાનો આ પ્રથમ પ્રયત્ન છે. મને વિશ્વાસ છે કે તમને પણ આ ખૂબ ગમશે.તો ચાલો આ જુગલબધીમાં જમાવટ લાવતી મસાલેદાર ચાની બનાવટ સમજીએ.#Cooksnapchallenge#week૩#drinkrecipes#tea#evergreenmasalatea#મસાલાચા#tealovers#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ. Dr. Pushpa Dixit -
પુદીના વાળી ચા(Tea with pudina recepi in Gujarati)
#goldenapron3#week23વરસાદની સીઝન માં ગરમા ગરમ ચા પીવા નું મન કોને ન થાય? પુદીનાં વાળી ચા શ્રીનાથજી માં પીવા મળે.એ ચા પી લો એટલે આખો દિવસ સુધરી જાય. મને એ ચા બહુ ભાવે. ચોમાસા માં ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય તો આ ચા પીવા ની ટ્રાય કરો ફેરફાર તમે પોતે અનુભવી શકસો. Davda Bhavana -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiચોમાસા ની ઋતુ માં ગરમાગરમ મસાલા ચા પીવાની મજાજ અનેરી હોય છે તો મે આજે આની જ રેસીપી શેર કરી છે. Rekha Vora -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#આદુ ,તુલસી ,પુદીના, મરી ,લવિંગ તજ વાલી મસાલા ચા વિન્ટર મા ,સર્દી,ઉદરસ મા રાહત આપે છે ,શરીર ને તાજગી ,ફુસ્તી આપે છે તુલસી,આદુ વાલી ચા Saroj Shah -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#mr#મસાલા ચાચા એવું drink છે કેજે સવારે ઊઠીને પીવાથી શરીરમાં તાજગી આવે છે.કહેવાય છે કે ચા સરસ મળી દિવસ સરસ ગયો.મેં આજે ગુજરાતી સ્ટાઇલ ની મીઠી કડક મસાલા ઈલાયચી ચા બનાવી છે. Jyoti Shah -
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જશ્રીનાથજી જાવ ત્યારે કુલ્હડમાં મળતી ફુદીના ચા આજે બનાવી છે.જો પ્યોર ફુદીનાનો ફ્લેવર જોઈએ તો ચા મસાલો, આદુ કે ઈલાયચી ન નાંખવા. ફુદીના ચા નો આનંદ માણો. ☕ Dr. Pushpa Dixit -
-
-
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
શાહી મસાલા ચા (Shahi Masala Tea Recipe In Gujarati)
#VR #વીન્ટર_સ્પેશિયલ #ચા #શાહી_મસાલા_ચા#ઈમ્યુનીટી_બૂસ્ટર #બ્રેકફાસ્ટ #મોર્નિંગ_ડ્રીંન્ક #એનર્જી_ડ્રીંક#આદુ #લીલી_ચા #ફૂદીનો #ઇલાયચી #કેસર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆપણે ગુજરાતીઓ ચા પીવાના ખૂબ જ શોખીન..સવાર થાય ને આંખ ઊઘડે એટલે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ બોલાય ને તરત બીજો શબ્દ એટલે *ચા* જ ...ગરમાગરમ શાહી મસાલા ચા મળી જાય તો આહાહા ...ચા નાં કપ સાથે બીસ્કીટ, બટર ને ટોસ્ટ ની પ્લેટ હોય ને દેશ વિદેશ નાં તાજા સમાચાર નું છાપું વાંચવા હોય ... બસ પછી શું જોઈએ ... આ તો સવાર ની પહેલી ચા .. હજી તો દિવસ આખા ની તો બાકી .. Manisha Sampat -
ચા (Tea Recipe In Gujarati)
#MAમિત્રો તો બધાના ઘર ઘરમાં બનતી જ હોય છે આજે હું મારા મમ્મીના હાથની ચા ની રેસીપી અહીંયા શેર કરું છું હું મારા મમ્મીના હાથની ચા ખૂબ જ મિસ કરું છું જ્યારે પણ મારા પિયર સુરત જાવ છું ત્યારે મમ્મીના હાથની ચા પીવા મળે છે Rita Gajjar -
ચા નો મસાલો (Cha no masalo in gujarati recipe)
#વેસ્ટદરેક ના ઘરમાં બનતી ચા જો મસાલા થી ભરપૂર હોય તો ચા ની વાત જ કંઈ ઔર હોઈ છે. KALPA -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
એરોમેટિક ટી(aeromatic tea recipe in Gujarati)
વરસાદ ની મોસમ મા ચા ની ચુસ્કી નો આનંદ કઈક અનોખો જ હોય છે. ચા ભારતીયોનું ફેવરિટ પીણુ છે. સોશિયલ મિડીયા પર ચા પર જેટલા મીમ્ઝ બને છે તે જોતા જ ચા કેટલી લોકપ્રિય છે તે સમજી શકાય છે. ભારતમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી જ થાય છે. કેટલાક લોકોને બપોરે પણ ચા પીવા જોઈએ છે તો કેટલાં લોકો તો ચા દિવસમાં અનેકવાર ગટકાવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા પીવાથી માત્ર નુકસાન જ થાય છે. ચા પીવાના અનેક ફાયદા પણ છે. ચા પીવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. તેનાથી વજન ઓછુ થાય છે અને તે હાડકા માટે સારી છે. ચા હાઈડ્રેટિંગ છે અને તેમાં પુષ્કળ માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે. હર્બલ ચા તમારુ પાચન તંત્ર સુધારે છે. કોઈપણ ડ્રિન્કની તુલનામાં ચા વધારે હર્બલ છે અને કેલેરીનું પણ ધ્યાન રાખે છે.#સુપરશેફ3#વિક૩#cookwellchef#માઇઇબુક Nidhi Jay Vinda -
-
-
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ઈન્ટરનેશનલ ચા (ટી) દિવસ છે, તો મસાલા વગર ની ચા તો કોને પસંદ હોય તો મેં મારા હાથ નો સ્પેશિયલ મસાલા ચા નો મસાલા ની રેસિપી લઈને આવી છું તમને જરૂર ગમશે. Minal Rahul Bhakta -
વીન્ટર સ્પેશિયલ ચા (Winter Special Tea Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચા એટલે ગુજરાતીઓનું પ્રિય પીણું. એમાંય ઠંડી શરૂ થાય એટલે તુલસી, ફુદીના,આદુ વાળી ચા અવશ્ય બને જ. આ ચા એક ઔષધીનું પણ કામ કરે છે. Neeru Thakkar -
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
કટિંગ મસાલા ચા (Cutting Masala Tea Recipe In Gujarati)
#SF કટિંગ મસાલા ચાઈન્ડિયા માં Traveling ma આ ચા પીવાની મજા પડી જાય.ગાડી થી જતા હોય રસ્તા માં ગરમ ગરમ ચા પીતું જવાનું. શિયાળા દરમ્યાન આદુ અને મસાલા વાળી ચા પીવાની મજા કાંઈ ઓર હોય છે. Sonal Modha -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
મસાલા ચા એ સુગંધિત મસાલાઓથી ભરેલી ચા છે, ખાસ કરીને દૂધ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati#MRC Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13234803
ટિપ્પણીઓ