મકાઈ નો ચેવડો

Nirali F Patel
Nirali F Patel @cook_21739230

#સુપરસેફ 3
#week3

આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.
થેંક્યુ
@Hiral panchal.

મકાઈ નો ચેવડો

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરસેફ 3
#week3

આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.
થેંક્યુ
@Hiral panchal.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
3 વ્યક્તિ
  1. 1કિલો મકાઈ ના દાણા
  2. 4 ચમચીતેલ
  3. 1/2 ચમચીરાઈ
  4. 1/2 ચમચીજીરું
  5. 1/4 ચમચીહિંગ
  6. 6લીમડા ના પાન
  7. 1/2 ચમચીમીઠું
  8. 1/4ચમચીહળદર
  9. 1 ચમચીલીલું મરચું અને લસણ ની પેસ્ટ
  10. 1 ચમચીસીંગદાણા પાઉડર
  11. 1 ચમચીખાંડ
  12. 1 ચમચીલીંબુ નો રસ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    મકાઈ માંથી દાણા કાઢી મિક્સર માં ગ્રાઈન્ડ કરી લો.

  2. 2

    1 કઢાઈ માં તેલ ગરમ થાય પછી રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી ગ્રાઇન્ડ કરેલા મકાઈ ના દાણા નાખો.

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 5 મિનીટ ચડવા દો.

  4. 4

    ત્યાર બાદ બધા મસાલા ઉમેરો. હલાવી 5 મિનીટ ઢાંકણ ઢાંકી પાછું ચડવા દો. ચડી જશે ત્યારે કલર બદલાય જશે અને થોડું થિક થઈ જશે.

  5. 5

    સર્વિંગ mate તૈયાર છે મકાઈ નો ચેવડો. આને સેવ જોડે ખાય શકાય પણ મારા ગરમ સેવ વગર જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali F Patel
Nirali F Patel @cook_21739230
પર
I have good cooking skill with new experiments.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes