શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. અમેરિકન મકાઈ
  2. લીંબુ
  3. મરચું મીઠું મિક્સ કરેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    હાઈ ફ્રેન્ડ હમણાં તો મોનસુંન ની સીઝન ચાલે છે અને ચટપટું ખાવાનું તો મજા જ કંઇક અલગ છે. પણ સ્પેશિયલ તો ભુટા માં લીંબુ મસાલો કરી ને ખાવા મળે તો તો મજા જ પાડી જઈ. તેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો આજે મે એ જ બનાવ્યું તો થયું ચાલો તમારી સાથે પણ શેર કરું..

  2. 2

    તો અમેરિકન મકાઈ ને પહેલા તો તેના પાન કાઢી તેના રેસા પણ સરખી રીતે કાઢી નાખવા.

  3. 3

    પછી તેને ગેસ પર શેકી લેવી.ચૂલો હોઈ તો તેનો ટેસ્ટ કૈક અલગ જ મીઠો લાગે.પણ મારી પાસે એ નથી તો મે તો ગેસ પર જ કર્યું.

  4. 4

    ત્યારબાદ તમાં પેહલા લીંબુ લગાવી તેના પર મરચું મીઠું નો મસાલો કરી ગરમ ગરમ ખાવાની મજા લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Parekh
Nidhi Parekh @cook_24684985
પર

ટિપ્પણીઓ

Similar Recipes