સમોસા(samosa recipe in gujarati)

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

#માઇઇબુક
#પોસ્ટ૨૨
#monsoon
સમોસા નામ લેતા જ મોં માં પાણી આવી જાય.. એકદમ સ્વાદિષ્ટ મસ્ત ગમે ત્યારે ખાય શકાય.

સમોસા(samosa recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#પોસ્ટ૨૨
#monsoon
સમોસા નામ લેતા જ મોં માં પાણી આવી જાય.. એકદમ સ્વાદિષ્ટ મસ્ત ગમે ત્યારે ખાય શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. ૧/૩ કપઘી
  4. 1 ચમચીઅજમો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. પુરણ માટે:-
  8. 1 કપલીલા વટાણા (ફ્રોઝેન)
  9. 1 કપબાફેલા બટાકા નો માવો
  10. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 ચમચીખાંડ
  12. 1 ચમચીલીંબુ નો રસ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 2 ચમચીકોથમીર
  15. વઘાર માટે:-
  16. 2-3 ચમચીતેલ
  17. 1/2ચમચી જીરૂ
  18. 1ડાળખી મીઠો લીમડો
  19. તળવા માટે તેલ
  20. ખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટ માં લોટ મા ઘી મીઠું અજમો નાખી બરાબર મિક્સ કરી પાણી ઉમેરી કડક લોટ બાંધી ઠંકી ને રાખી દો.

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરી વઘાર ની સામગ્રી નાખી આદુ મરચાની પેસ્ટ ઉમેરી બટેટા નો માવો અને વટાણા સાથે જરૂરી મસાલા ઉમેરી બરાબર મિકસ કરી પુરણ તૈયાર કરી થોડું ઠંડું થવા દો.

  3. 3

    લોટ માંથી એક લુવો લઇ પાતળી મોટી રોટલી વણી વચ્ચે થી બે ભાગ પાડી દો.

  4. 4

    એક ભાગ ને હાથ માં લઇ કોન આકાર આપી પુરણ ભરી ઉપર થી લોટ ને બરાબર પ્રેસ કરીને સ્સમોસા નો આકાર આપી દો

  5. 5

    એક કડાઈ મે તેલ ને ગરમ કરી સમોસા તળી લો.

  6. 6

    સમોસા મે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes