લીલી મકાઈ નો ચેવડો(corn chevda Recipe in gujarati)

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
Surat

#સુપરશેફ3
#માઇઇબુક
#પોસ્ટ29
ચોમાસા મા મકાઈ અથવા મકાઈ નો ગરમ ગરમ ચેવડો ખાવા ની મજા આવે છે. તો ચાલો રેસિપી જાણી લઇએ.

લીલી મકાઈ નો ચેવડો(corn chevda Recipe in gujarati)

#સુપરશેફ3
#માઇઇબુક
#પોસ્ટ29
ચોમાસા મા મકાઈ અથવા મકાઈ નો ગરમ ગરમ ચેવડો ખાવા ની મજા આવે છે. તો ચાલો રેસિપી જાણી લઇએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1 કિલોઅમેરિકન મકાઈ
  2. 1/2 ચમચીજીરૂ
  3. 5-6લીમડાના પાન
  4. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટચમચી
  5. 1/2 ચમચીહળદર
  6. 1 નંગલીંબુનો રસ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 વાટકીઝીણી સેવ
  9. કોથમીર
  10. 4 ચમચીતેલ
  11. 5-6 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને કુકર મા 5-6 ગ્લાસ પાણી અને 1/2 ચમચી મીઠું નાખી બાફી લૉ.

  2. 2

    મકાઈ બફાઈ જાય એટલે તેના દાણા કાઢી લૉ.

  3. 3

    ત્યાર બાદ પેન મા તેલ ગરમ મૂકી તેમા જીરૂ અને લીમડા નો વઘાર કરી તેમા આદુ મરચા ની પેસ્ટ સાંતળી તેમા મકાઈ ના દાણા, હળદર,લીંબુ અને મીઠું નાખી મિક્સ કરી 2-3 મિનિટ થવા દો.

  4. 4

    ચેવડા મા સેવ અને કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
પર
Surat
# House wife#l like so much cooking
વધુ વાંચો

Similar Recipes