રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)

#સુપરશેફ3 રાજ કચોરી ખસ્તા કચોરી કરતાં થોડી મોટી હોય છે ખસ્તા કચોરી મેંદાની બને છે અને મોણ નાખવામાં આવે છે પણ રાજ કચોરી સોજી ની બને છે અને મોણ પણ નાખવામાં આવે છે એટલે એ હેલ્ધી પણ છે અને ખાવા માં ચટાકેદાર લાગે છે
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
#સુપરશેફ3 રાજ કચોરી ખસ્તા કચોરી કરતાં થોડી મોટી હોય છે ખસ્તા કચોરી મેંદાની બને છે અને મોણ નાખવામાં આવે છે પણ રાજ કચોરી સોજી ની બને છે અને મોણ પણ નાખવામાં આવે છે એટલે એ હેલ્ધી પણ છે અને ખાવા માં ચટાકેદાર લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી મેંદો અને ઘંઉ નો લોટ મિક્સ કરી લોટ મિડિયમ લોટ બાધી લો અને ગેસ પર તેલ ગરમ મુકી દો હવે મોટી મોટી પૂરી વણી ફાસ્ટ તેલ માં પૂરી નાખી ફુલે એટલે ગેસ ધીમો કરી 3 થી 4 મિનિટ તળવા દો આવી રીતે બાધી જ પૂરી તળી લો અને 2 કલાક માટે ખુલ્લી મુકી દો કે જેથી પૂરી કડક થઈ જાય
- 2
મગ અને દેશી ચણા બાફી લો
- 3
ચોળા ની દાળ 2 કલાક પલાળી રાખો અનેમીઠુ નાખી ક્રશ કરી લો અને તેલ માં ભજીયા ઉતારી પાણી માં નાખી દો અને થોડી વાર પછી પાણી માંથી કાઢી લો અને પાણી પણ ભજીયામાંથી કઢી લો
- 4
હવે બધુંજ રેડી છે
- 5
હવે કચોરી ની અંદર પહેલા 3 થી 4 ભજીયા નાખો 1 ચમચી ચણા 1 ચમચી મગ કોથમીર ની ચટણી પછી ગળી ચટણી દહીં સેવ દાડમ ના દાણા કોથમીર નાખો ફરી આવી જ રીતે બધુ નાખો અને છેલ્લે મરચું અને જીરુ પાઉડર સ્પ્રિંકલ કરો અને જલદી જલદી ખાઈ લો
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
#GA4#Week25#post_25#rajasthani#cookpad_gu#cookpadindiaરાજ કચોરી ભારતની પરંપરાગત છતાં લોકપ્રિય નાસ્તામાંની એક છે. રાજ કચોરી એ મૂળભૂત કચોરી રેસીપીમાં વિવિધતા છે અને તેને ખસ્તા કચોરી અથવા દાળ કચોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખસ્તા ફ્લેકી પોપડાને સંદર્ભિત કરે છે અને તેથી રાજ કચોરી એ વિવિધ ઘટકોથી ભરેલી પોપડો છે. રાજ કચોરી એ એક સ્વાદિષ્ટ ફાઇલિંગ સાંજનો નાસ્તો છે જેમાં મીઠાઇ અને મીઠાથી માંડીને ખાટા અને મસાલાવાળા વિવિધ સ્વાદ હોય છે. આ નાસ્તા મોટાભાગે લગ્ન કાર્યોમાં પીરસવામાં આવે છે. તે રંગીન વાનગી છે અને મોટે ભાગે મહિલાઓને રાજ કચોરીઓનો શોખ હોય છે. Chandni Modi -
રાજ કચોરી(Raj kachori recipe in gujarati)
આ ડીસ મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આપણે લોકો અત્યારે આ લોકડાઉન ના સમયમાં બહારનું કંઈ ખાઈ શકતા નથી તેથી મારા મમ્મીએ આ બાર જેવી જ રાજ કચોરી ઘરે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
રાજ કચોરી
બનાવવા મા સરળ અને ખાવા મા ચટપટી...કચોરી બનાવીને રાખી દો અને સર્વ કરો ત્યારે ભરો..... મસ્ત મજાની ડીશ છે. Hiral Pandya Shukla -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
ચાટ સાંભળીને કોઈ ના પણ મોંઢા માં પાણી આવી જાય.. ચાટ નાના મોટા સૌ કોઇ ને પસંદ હોય છે. તેમાં પણ જો મસ્ત વરસાદ નો માહોલ હોય તો તો ચાટ ખાવાનો જલસો જ પડી જાય છે. કચોરી સામાન્ય રીતે મારવાડ ની વાનગી છે. રાજ કચોરી તમે સાંજે ચા સાથે નાસ્તામાં કે રાતે લાઈટ ડિનર માં પણ લઈ શકો. ખૂબ જ ક્રીસ્પી અને ટેસ્ટી લાગે છે.#સુપરશેફ૩#week3 Charmi Shah -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
#PSરાજ કચોરી બધાની ફેવરિટ હોય છે અને ઘરે બનાવવાની બહુ ઇઝી છે તો આજે આપણે ઘરે રાજ કચોરી બનાવી Kalpana Mavani -
શાહી રાજ કચોરી
રાજ કચોરીને બધી કચોરીઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે શાહી, રિચ અને ભવ્ય વાનગી છે. આજે રાજ કચોરી ની રેસીપી હું શેર કરી રહી છું, તે ઉત્તર ભારત ની લોકપ્રિય ચાટ છે. Prerna Desai -
રાજ કચોરી(jain) (Raj Kachori Recipe In Gujarati)
આ સાઉથ ઈન્ડિયન ચાટ છે થોડી ચટપટી અને જૈન પર્યુષણ ચાલે છે તેથી જૈન રીતે બનાવી છે. Bindi Shah -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
અજબ ગજબ સ્ટફડ બોટ ચાટ
ચાટ ખાવાની બહુજ મજા આવે છે અલગ અલગ ચાટ મળે છે પણ આ નવી જ ચાટ છે મસાલો ભૂંગળામાં સ્ટફ કરી બનાવવામાં આવે છે ખાવા માં ખુબજ સરસ લાગે છે.#સ્ટફ્ડ Pragna Shoumil Shah -
રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati)
#PSરાજ કચોરી (Raj Kachori) એ કચોરીની અનેક વેરાયટીમાંની એક છે, જે ખુજ સ્વાદથી ભરપુર અને અત્યંત મસાલેદાર હોઈ છે. આ કચોરી બહારથી ક્રિસ્પી એવી અને અંદર મુલાયમ સ્ટફીંગથી ભરેલ હોઈ છે. આ કચોરી એ ભારતના લગભગ તમામ ખૂણે દુકાનો પર, કે રેકડીઓ પર જોવા મળીજ જાય છે. ભારતની કેટલીક લોકપ્રિય વાનગીઓમાંની આ કચોરી એક પ્રખ્યાત વાનગી છે Prachi Desai -
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
મેંદા ની ભેળ કચોરી (Maida Bhel Kachori Recipe In Gujarati)
#Guess The Word ચટપટી મેંદાની ભેળ કચોરી Jayshree Doshi -
-
-
-
મગની મોગર દાળની ખસ્તા કચોરી(Mungdal khasta kachori recipe in Gujarati)
#MW3આ કચોરી ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે 😋 Shilpa Kikani 1 -
પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
#RC3આપણે કચોરી મગ દાળની, પ્યાઝ કચોરી વગેરે બનાવીએ છીએ, પણ આજે મૈં બીટની કચોરી એટલે કે પિન્ક ખસ્તા કચોરી બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા દરેક ને આ પિન્ક ખસ્તા કચોરી ગમશે જ. મૈં મેંદાના લોટ મા બીટની પ્યુરી ઉમેરી લોટ બાંધ્યો છે જે પિન્ક કલરનું છે અને સ્ટફિન્ગમા મગની દાળ જ લીધી છે એટલે જ આ રેસિપીનું નામ પિન્ક ખસ્તા કચોરી છે. Harsha Israni -
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારુVadodara#Cookpadgujarati#Cookpadindiaઆમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે.એવી જ રીતે મંગળબજારની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે બુંદી કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. Isha panera -
સ્ટફડ ભેળ કચોરી (Stuffed Bhel Kachori Recipe In Gujarati)
#Famઆપણે ખાવાના શોખીન જીવ😄 એટલે ચટપટુ ખાવા જોયે... ભેળ અને કચોરી બન્ને વાનગી આપણે બનાવતા જ હોય છે પરંતુ બન્ને સાથે મળી જાય તો મજા આવી જાય અને સાથે કચોરી પણ સ્ટફીગ ભરી ને કરીએ એટલે કચોરી નુ પડ પણ બહુ જ સરસ લાગે એકવાર જરુર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#GA4 #Week6મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે. Urvee Sodha -
મટર ખસ્તા કચોરી (Matar khasta kachori recipe in Gujarati)
ખસ્તા કચોરી એક સ્વાદિષ્ટ રાજસ્થાની નાસ્તા નો પ્રકાર છે જે બટાકા, કાંદા, દાળ અથવા તો લીલા વટાણા એમ અલગ અલગ પ્રકારનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે. મટર ખસ્તા કચોરી ફ્રેશ વટાણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કચોરી નું પડ ખૂબ જ ક્રિસ્પી અને ફરસું બને છે કેમકે એમાં મોણ વધારે નાખવામાં આવે છે અને ધીમાથી મીડીયમ તાપે તળવામાં આવે છે. આ કચોરી તળતી વખતે ખૂબ જ ધીરજ રાખવી જરૂરી છે તો જ એકદમ ખસ્તા કચોરી બને છે. આ સ્વાદિષ્ટ કચોરીને ખજૂર આમલીની ચટણી, કાંદા અને તળેલા લીલા મરચા સાથે પીરસવામાં આવે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
હલ્દીરામ રાજ કચોરી
#મોમ આજના લોક ડાઉન ના સમયમાં બાળકોને બાર જવાનું બહુ મન થાય છે ત્યારે જો ઘરમાં આપણે અત્યારના સમયમાં આ રીતે રવેશમાં અથવા અગાસીમાં પિકનિક સ્ટાઈલ છોકરાઓ ને પીરસી એ તો કંઈક અલગ થઈ અને એને પણ મજા પડી જાય હું મારી દીકરીઓ માટે આવું જ કંઈક નવું કરું છું જેથી તે કંટાળી ન જાય તમે પણ આઈડિયા અપનાવજો Kajal Panchmatiya -
વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારા સિટી વડોદરા ની ફેમસ વાનગી પ્યારેલાલ ની ભેળ કચોરી આમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે. એમાં પણ વડોદરા ની જે ફેમસ વાનગીઓ છે તે વિદેશ બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. એવી જ રીતે વડોદરા સિટી ની ફેમસ મંગળબજાર ના લહેરીપુરા ના ખાંચા ની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે ભેળ કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વડોદરા ની પ્યારેલાલ ની કચોરી તો હું નાનપણ થી ખાતી આવું છું. કારણ કે મારું નેટિવ પ્લેસ જ વડોદરા છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી મને શૉપિંગ કરવા સિટી માં લઇ જાય ત્યારે અચૂક થી આ પ્યારેલાલ ની કચોરી ખવડાવે જ. એ કચોરી એટલી મોટી હોય છે કે એ મોંઢા માં પણ આખી જતી નથી...પરંતુ તમે આ ભેળ કચોરી એક જ ખાવ તો પેટ ભરાઈ જાય છે...તો તમે પણ જ્યારે વડોદરા ની મુલાકાત લો તો આ પ્યારેલાલ ની કચોરી અવશ્ય ટેસ્ટ કરજો.. મેં પણ પ્યારેલાલ કચોરી જેવી જ કચોરી બનાવવાનો પ્રયાસ કર્યો છે...જે એકદમ ટેસ્ટી, સ્વાદિસ્ટ ને એકદમ ક્રિસ્પી બની હતી...😋😍🤗 Daxa Parmar -
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
કચોરી(kachori recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યલ કોન્ટેસ્ટમેઘરાજા ની સવારી આવી હોય અને તેમાંય ગરમા ગરમ કચોરી બનાવી ને ખાવાની મજા આવે એટલે મેં આજે કચોરી બનાવી. Bhavnaben Adhiya -
More Recipes
ટિપ્પણીઓ