મસાલા કોર્ન ચાટ

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#સુપરશેફ3
#પોસ્ટ3
#માઇઇબુક
#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ.....

મસાલા કોર્ન ચાટ

#સુપરશેફ3
#પોસ્ટ3
#માઇઇબુક
#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1મકાઈ નો ડોડો
  2. 1ટામેટું નાનું
  3. 1ડુંગળી નાની
  4. 4 ચમચીકોોોો
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીસેઝવાંન ચટણી
  7. 1 ચમચીલીંબુ
  8. નમક ટેસ્ટ મુજબ
  9. 1 ચમચીમેગી મસાલો
  10. 1/૨ ચમચી મરચું પાઉડર
  11. 1 ચમચીરતલામી સેવ/ તીખી સેવ
  12. ચીઝ ગરનીસિંગ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મકાઈ ના દાણા કાઢી લેવા પછી દાણા ને ગરમ પાણી મા 7 મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર બાફી લેવા બાફવા મા હળદર પાઉડર અને ખાંડ ચપટી નાખી દેવી જેથી કોર્ન નો ટેસ્ટ જળવાઈ રહે...બફાઈ જાય પછી ચારણી મા દાણા કાઢી લેવા અને ઉપર થી ઠંડુ પાણી નાખવું જેથી કોર્ન ના દાણા ફૂલાયેલા રહે..

  2. 2

    એક બોઉલ મા કોર્ન લો તેમાં ડુંગળી ટમેટું સમારેલા નાખો. કોથમીર નાખો.ચાટ મસાલો, મરચું પાઉડર નમક ટેસ્ટ મુજબ સેઝવાન ચટણી મેગી મસાલો લીંબુ બધુ નાખી મિક્સ કરી લો ઉપર થી આલુ સેવ કા તીખી સેવ નાખો કોથમીર નાખો ચીઝ નાખી સજાવો.. રેડી છે કોર્ન મસાલા ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

Similar Recipes