લાઈવ ઢોકળાં(live dhokala recipe in Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીચણા ની દાળ
  3. 1/2અલદ ની દાળ
  4. 1 કપખાટું દહીં
  5. નમક સ્વાદ મુજબ
  6. 1/2હળદર
  7. 2 ટી સ્પૂનઆદું મરચાં લસણ ની પેસ્ટ
  8. લાલ મરચું પાઉડર
  9. 2 ટી સ્પૂનઇનો
  10. તેલ (થાળી ગ્રીસ કરવા)
  11. લસણની ચટણી સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા & દાળ ને ધોઈ ને રાતે પલાળી રાખવા,સવારે હજુ 1વાર ધોઈ ને મિક્સર માં પીસિ લેવા સાથે દહીં એડ કરતા જવું તો રેડ્ડી છે ઠોકળા નું ખીરું

  2. 2

    હવે તૈયાર થયેલા ખીરા ને 5/7 કલાક આથો લાવવા માટે રાખી દેવું

  3. 3

    5/7 કલાક માં આથો આવી ને રેડ્ડી થઈ ગયો છે તો તેમાં નમક,હળદર,આદુ મરચાં લસણ ની પેસ્ટ એડ કરી હલાવી લો.

  4. 4

    હવે ઠોકલિયા માં પાણી ગરમ કરવા મૂકો.

  5. 5

    હવે થાળી ને તેલ થી ગ્રીસ કરી લો.

  6. 6

    ઠોકલા ના ખીરામાં ઇનો એડ કરી(ઇનો હંમેશા લાસ્ટ માજ નાખવો) સરખું હલાવી લો.

  7. 7

    ગ્રીસ કરેલી થાળી માં ખીરું ભરી ને ઉપર લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરી થાળી ને સ્ટીમ કરવા મૂકો.

  8. 8

    10થી 15 મિનીટ સુધી સ્ટિમ કરો પછી ચપ્પુ વડે ચેક કરી ને જોઈ લેવા.

  9. 9

    હવે રેડ્ડી થયેલા ઠોક્લા ને લસણની ચટણી સાથે સર્વ કરો.,.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes