રાજગરા ની પૂરી(rajgara ni puri recipe in Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
રાજગરા ની પૂરી(rajgara ni puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમરાજગરા ના લોટ ને ચાળી લો.
- 2
હવે તેમાં મીઠું,મરી પાઉડર,1 ચમચી તેલ ઉમેરો.હવે બરાબર મિક્સ કરી પાણી થી કણક બાધો.
- 3
હવેતેલ થી લોટ ને કૂણવી 5 મિનિટ રેસ્ટ આપો.
- 4
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીને લોટ ની પૂરી વણી ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 5
તૈયાર છે વ્રત મા ખવાય એવી રાજગરા ની પૂરી તેને ફૂદીના ની ચા સાથે ગરમાગરમ સવૅ કરો.
Similar Recipes
-
-
-
-
-
રાજગરાના લોટ ની પૂરી (Rajgara Four Poori Recipe In Gujarati)
#RC3ફરાળી લોટ માંથી બનતી વાનગી છે જે એક વીક સુધી સ્ટોર પણ કરી શકાય છે.... KALPA -
-
-
રાજગરા ફરસી પૂરી (rajgara ni farsi puri recipe in Gujarati)
રાજગરાના લોટ મા વધારે હેમોકલોબીન હોય છે એમાં (instant Annregy) મળે છે ફરાળ મા પણ લઈ શકાય. Bindi Shah -
-
-
રાજગરા ની પૂરી (Amaranth Poori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરાજગરાની પૂરી Ketki Dave -
-
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookoadgujrati#Cookpadindia Bansi Chotaliya Chavda -
-
-
ફરાળી પૂરી(farali puri recipe in Gujarati)
#Goldenapron3#માઇઇબુકશ્રાવણ મહિનામાં બધાં ફરાળ કરતાં જ હોય છે તો ક્રીસપી પૂરી અને ચા મજા આવી જય hetal patt -
-
-
-
-
-
-
બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
બાજરા ની પૂરી...સવાર ના ગરમ ચા સાથે ગરમ પૂરી મળી જાય તો સોને પે સુહાગા...સાથે બાજરા ની પૌષ્ટિકતા તો બધા જાણે જ છે.. KALPA -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13252360
ટિપ્પણીઓ (2)