ડ્રેગન ફ્રુટ આઇસક્રીમ(dragon fruit icecream recipe in Gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

ડ્રેગન ફ્રુટ આઇસક્રીમ(dragon fruit icecream recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ... ફ્રિઝ માટે ૬-૭ કલાક
૩ માટે
  1. 2 કપwhipped cream
  2. અડધો કપ ખાંડ
  3. 1મિડીયમ સાઈઝ ડ્રેગન ફ્રુટ
  4. 50મિલી દૂધ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ... ફ્રિઝ માટે ૬-૭ કલાક
  1. 1

    સૌપ્રથમવાર ક્રીમ લઇ તેમાં ખાંડ અને દૂધ નાખી.. હવે તેને ફેટી લેવું.. ડ્રેગન ફ્રુટ ના કટકા કરે તેને મિક્સરમાં ક્રશ કરો.

  2. 2

    વિપ્પડક્રીમ માં ડ્રેગન ફ્રુટ નો રસ નાખી ફરીથી મિક્સરમાં મિક્સ કરવું.

  3. 3

    આ મિશ્રણને ફ્રીજ માં મૂકી બે-ત્રણ કલાક પછી ફરીથી તેને એકવાર મિક્સરમાં મિક્સ કરી નાખવું જેથી બરફ આઈસ્ક્રીમમાં ઓછો રહે.

  4. 4

    આઇસ્ક્રીમ રેડી થઈ જાય એટલે ને સર્વિંગ બાઉલમાં લઈ લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes