ડ્રેગન ફ્રુટ ની પોપસિકલ્સ (Dragon Fruit Popsickles Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
ચારથી પાંચ લોકો
  1. ૧ નંગડ્રેગન ફ્રુટ
  2. 1/2 લીંબુ નો રસ
  3. ૨ ચમચીખાંડ સિરપ
  4. ચપટીમીઠું
  5. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડ્રેગન ફ્રુટ ને છાલ કાઢી સમારી લો

  2. 2

    તેમાં sugar syrup મીઠું ચાટ મસાલો અને લીંબુ નાખી ગ્રાઈન્ડ કરો

  3. 3

    કેન્ડી મોલ્ડમાં નાખી ફ્રીઝરમાં સેટ થવા મૂકો પાંચથી છ કલાક સુધી માં પોપસ્ટીકલ્સ રેડી થઈ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

Similar Recipes