ઘટકો

  1. 1 કપરાંધેલા બાસમતી ચોખા
  2. 1નાનુ ગાજર ઝીણુ સમારેલુ
  3. 1કેપ્સીકમ ઝીણુ સમારલુ
  4. 1કાંદો ઝીણો સમારેલો
  5. 1લીલુ મરચુ ઝીણુ સમારેલુ
  6. 1 વાડકીલીલા વટાણા બાફેલા
  7. 1 વાડકીમક્કાઈ ના દાણા બાફેલા
  8. 1 વાડકીલીલો કાંદો ઝીણો સમારેલો
  9. 2 ચમચીસેઝવાન રાઈસ મશાલો
  10. 1 ચમચીસોયા સોસ
  11. 1 ચમચીરેડ ચિલી સોસ
  12. 1 ચમચીગ્રીન ચિલી સોસ
  13. 2 ટેબલસ્પૂનસેઝવાન ચટણી
  14. 1 ચમચીમીઠુ
  15. 1 ચમચીજીરૂ
  16. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાત ને રાંધી ને છુટો કરી દો.બધા શાક સમારી લ્યો.હવે ઍક કઢાઈ મા ઘી ગરમ કરવા મૂકો તેમાં જીરું નાખી સાતડો પછી એમા કાંદો નાખી બરાબર સાતડી લ્યો.

  2. 2

    હવે એમા બીજા શાક ઉમેરી ફાસ્ટ ફ્રેમ પર સાતડો હવે એમા મીઠુ હદદર ઉમેરી હલાવી લ્યો.

  3. 3

    હવે એમા સેઝવાન મસાલો બધા સોસ,ચટણી નાખી મિક્સ કરી રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરો પછી ફ્રેમ ધીમી કરી 1 મીનીટ ઢાંકી ને થવાં દો પછી લીલા કાંદા ઉમેરી મિક્સ કરી સર્વ કરો.

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes